શોધખોળ કરો

મોદીના મંત્રીનુ વિવાદિત નિવેદન, કહ્યું- જો કોઇ હિન્દુ છોકરીઓને છેડે તો તેનો હાથ......

1/4
આ ઉપરાંત હેગડે તાજમહેલ પર પણ અજીબોગરીબ દાવો કર્યો છે, તેમને કહ્યું કે તાજમહેલ એક શિવ મંદિર હતું, જેને રાજા પરમતીર્થે બનાવ્યુ હતુ, તેનુ નામ તેજો મહાલયા હતું. બાદમાં શાહજહાંએ તેનુ નામ બદલીને તાજમહેલ કરી દીધુ હતુ.

2/4
3/4
કર્ણાટકાના ઉત્તરા કન્નડના સાંસદ અને કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી અનંત હેગડેએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિ, જે હિન્દુ છોકરીઓની છેડતી કરે કે તેને ટચ કરે છે, તો તેનો હાથ ના રહેવો જોઇએ.... ઇતિહાસ તમે આ રીતે જ લખો છો, જ્યાં તમે ઇતિહાસ લખો છો તો તમારી અંદર સાહસ આવે છે, અને ઇતિહાસ વાંચો છો તો તમારી અંદર ડર પેદા થાય છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ઇતિહાસ લખવો છે કે ઇતિહાસ વાંચવો છે.

4/4
બેગ્લુંરુઃ પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનંત હેગડે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું જો કોઇ વ્યક્તિ હિન્દુ છોકરીઓની છેડતી કરે છે તો તેનો હાથ ના રહેવો જોઇએ. અનંત હેગડેએ તાજમહેલ પર પણ વિચિત્ર દાવો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Embed widget