શોધખોળ કરો

મોદીના આ મંત્રી વિરુદ્ધ 24 વર્ષીય યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, પોલીસે શરૂ કરી તપાસ

1/6
2/6
3/6
4/6
  ગુવાહાટીઃ રેલ રાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી છે. અસમ પોલીસના કહેવા પ્રમાણે, 24 વર્ષીય યુવતીએ કેન્દ્રિય મંત્રી વિરુદ્ધ બળાત્કાર અને ધમકાવવા સંબંધમાં કેસ નોંધાવ્યો છે. નગાંવ પોલીસ અધિક્ષક સબિતા દાસે કહ્યું કે, નગાંવ જિલ્લામાં 24 વર્ષની યુવતીએ 2 ઓગસ્ટના રોજ કેન્દ્રિય મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અમે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. અમે કાયદા અનુસાર આગળ વધીશું. જોકે, બીજી તરફ મંત્રી ગોહેને પીડિત યુવતી અને તેના પરિવાર પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે.

5/6
ફરિયાદ પ્રમાણે, યુવતી ઘરે એકલી હતી ત્યારે ગોહેને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.  ઘર પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે  મંત્રીના ઓએસડી સંજીવ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મંત્રીએ પણ તે યુવતી અને તેના પરિવાર વિરુદ્ધ બ્લેકમેઇલ કરવાની ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, મંત્રી વિરુદ્ધ કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ અંગે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મહિલાએ કોર્ટમાં કેસ પાછો ખેંચવાની અરજી કરી છે પરંતુ હજુ કેસ યથાવત છે અમે અમારી તપાસ કરીશું.

6/6
નગાંવ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રિય મંત્રી વિરુદ્ધ આઇપીસીની કલમ 417 (છેતરપિંડી), 376 (બળાત્કાર) અને 506 (ધમકી) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. યુવતીનું નિવેદન નોંધી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે યુવતીએ મેડિકલ તપાસ કરવાનો ઇનકાર કર્યો છે. ફરિયાદ અનુસાર, ઘટના સાત કે આઠ મહિના જૂની છે. ગોહેન અને યુવતી બંન્ને ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget