શોધખોળ કરો

લગ્નના ત્રીજા જ દિવસે પત્નીની રાત્રે ઉડી ઉંઘ ને જોયું કે પતિ ભાભી સાથે માણતો હતો સેક્સ, પછી શું થયું ?

1/6
શામલી: લગ્નના ચાર દિવસ બાદ જ યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાની એક ચોંકાવનારી ઘટના અહીં બની છે. રસપ્રદ વાત એ છે કે, મૃતક યુવકની પત્નીએ આક્ષેપ મૂક્યો છે કે તેનો પતિ તથા સાસરિયાં તેને રોજ ઉંઘની ગોળી આપી દેતાં અને પછી તેનો પતિ પોતાની ભાભી સાથે સેક્સ માણતો હતો.

2/6
આ આક્ષેપ બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. એસઓ રાજકુમારે જણાવ્યું હતું કે, મૃતકના સાસરાપક્ષની ફરિયાદ પર જેઠાણી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પતિના મૃત્યુથી આઘાત પામેલી પ્રિયંકાની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

3/6
પ્રિયંકા તથા તેના પરિવારે આક્ષેપ મૂક્યો છે કે, બહાદુરના તેની ભાભી સાથે અનૈતિક સેક્સ સંબંધ હતા તેથી તેની હત્યા થઈ છે. તેમણે મૃતકના પરિવારે હત્યા કરી હોવાની શંકા જાહેર કરી હતી. પ્રિયંકાએ આક્ષેપ મૂક્યો કે, મને વિશ્વાસ છે કે જેઠાણીએ જ પતિને ઝેર આપીને તેની હત્યા કરી નાખી છે.

4/6
યુવતી કોઈને કહ્યા વિના પોતાના પિયર જતી રહી અને તેણે બીજા કોઈને જાણ ના કરી પણ પિયર ગઈ તેની થોડીવાર બાદ તેને જાણ થઈ હતી કે તેના પતિનું મોત થઈ ગયું છે. પ્રિયંકા તરત સાસરે પહોંચી તો પતિની લાશ બેડરૂમમાં પડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યાં હતાં.

5/6
લગ્નના ત્રીજા દિવસે પ્રિયંકાને આ જ રીતે દૂધ આપવામાં આવ્યું હતું, જે પીધા બાદ પ્રિયંકા સૂઈ ગઈ હતી. રાત્રે યુવતીની ઉંઘ અચાનક ઉડી ગઈ ને તેણે જોયું કે તેનો પતિ તેની ભાભી સાથે રંગરેલિયાં મનાવતો હતો. યુવક અને તેની ભાભી સાવ નગ્નાવસ્થામાં ભાન ભૂલીને પોતાની હવસ સંતોષવામાં મગ્ન થઈ ગયાં હતાં.

6/6
યુવતીનું નામ પ્રિયંકા છે. પ્રિયંકાના આક્ષેપ પ્રમાણે બહાદુરના લગ્ન ચાર દિવસ પહેલાં પ્રિયંકા સાથે થયાં હતાં. પ્રિયંકાએ જણાવ્યું કે, લગ્ન પછી તેને સાસરામાં સારું લાગતું ન હતું અને કોઈક વિચિત્ર લાગણી થતી હતી. બે દિવસ પછી તેને ખબર પડી કે તેને રોજ સૂતાં પહેલાં દૂધ સાથે ઊંઘની ગોળી આપવામાં આવતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો

ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 15,000 કરોડથી વધુ ધોવાયા, જાણો ઘટાડા પાછળના કારણો?

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

Embed widget