શોધખોળ કરો
મોદીએ યુપીને સ્કેમ (SCAM)થી બચાવવા કર્યું આહ્વાન, જાણો SCAM એટલે કોણ કોણ ?
1/4

ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું જે લોકો પોતાને નથી બચાવી શકતા તેઓ શુ યૂપીને બચાવશે
2/4

સપા—કૉંગ્રેસના ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું જે લોકો પહેલા અખિલેશની આલોચના કરતા હતા તેઓ હવે એકબીજાનો સાથ આપી રહ્યા છે. યૂપીની સરકારને ગાળો આપનારા એવુ શુ બન્યું કે રાતોરાત તેમને ગળે મળી ગયા.
Published at : 04 Feb 2017 05:42 PM (IST)
View More























