શોધખોળ કરો
મર્દાનગી સાબિત કરવા યુવકે બીજી યુવતી સાથે માણ્યું સેક્સ ને સસરાને મોકલ્યો વીડિયો, પછી શું થયું ?
1/4

ચેન્નઈઃ ચેન્નઈમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા એક પત્નીએ પતિ પાસેથી છૂટાછેડા માટે નપુંસકતાના આધારે કાર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પતિની મર્દાનગી પર સવાલ ઉઠતાં તેણે બીજી મહિલા સાથે શારીરિક સંબંધ બનાવ્યો અને તેનો પૂરો વીડિયો શૂટ કરીને પત્ની અને સસરાના મોબાઈલ મોકલી દીધો. પત્નીને પદાર્થપાઠ ભણાવવાના ચક્કરમાં પતિ જેલ પહોંચી ગયો છે.
2/4

અનુષાએ ફેમિલી કોર્ટમાં વિબાવસુ સાથે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જેમાં છૂટાછેડાનું કારણ પતિ નપુંસક હોવાનું જણાવ્યું. વિબાવસુને જ્યારે છૂટાછેડાનું કારણ ખબર પડી ત્યારે તેણે પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા સાબિત કરવા એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવી તેનો વીડિયો શૂટ કર્યો. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે સેક્સ દરમિયાન વિબાવસુ અને મહિલા સાથે રૂમમાં અન્ય એક વ્યક્તિ આવ્યો હતો. તેણે આ રેકોર્ડિંગ કર્યું હતુ.
Published at : 01 Aug 2018 11:54 AM (IST)
View More





















