શોધખોળ કરો

કોયંબતૂરઃ દારૂની દુકાન બંધ કરવાના વિરોધમાં રસ્તા પર ઉતરી મહિલાઓ

1/3
 મહિલાઓનું કહેવું છે કે, દારૂ પીવા માટે પુરુષોએ દૂર જવું પડશે. એવામાં તેમના જીવ સામે જોખમ ઉભું થઈ શકે છે. આ પ્રદર્શન તમિલાનાડુમાં દારૂની દુકાનો વિરૂદ્ધ ચાલતા રાજ્યવ્યાપી પ્રદર્શનથી બિલકુલ જુદું છે. તમિલનાડુમાં રહેણાંક વિસ્તારમાંથી દારૂની દુકાનો હટાવવા માટે ઘણીવખત પ્રદર્શનની વાત સામે આવતી રહી છે.

2/3
ઘટના તિરપુર જિલ્લાના થનીરપંડાલ ગામની છે. ગુરુવારે અંદાજે 50 મહિલાઓના એક ગ્રુપે દારૂની દુકાન બંધ કરવાના વિરોધમાં રોડ રોકો પ્રદર્શન કર્યું. પોલીસે જણાવ્યું કે, મહિલાઓનો તર્ક હતો કે જો ગામમાંથી દારૂની દુકાન હટાવવામાં આવશે તો તેમના પુરુષોની સુરક્ષા જોખમમાં મુકાશે.

3/3
કોયંબતૂરઃ આજ સુધી તમે એવું સાંભળ્યું હશે કે દારૂની દુકાનો બંધ કરાવવા માટે મહિલાઓએ પ્રદર્શન કર્યું હોય પરંતુ કોયંબતૂરમાં આનાથી ઉલટું જોવા મળ્યું છે. અહીં મહિલાઓએ દારૂની દુકાન બંધ કરવા વિરૂદ્ધ અભિયાન છેડ્યું છે. તેના માટે મહિલાઓએ એક અલગ જ તર્ક આપ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget