શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
છેડતી કરનાર યુવકથી કંટાળીને મહિલાએ યુવકના પ્રાઈવેટ પાર્ટને કાપીને.....
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27120945/1-women-was-annoyed-with-a-young-man-cuts-hi-penis.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![અધિકારીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા યુવકે મહિના પતિને જણાવ્યું હતું કે, તે તેની પત્ની પસંદ કરે છે. ત્યાર બાદ દંપત્તીની વચ્ચે ઝઘડો થયો. મહિલાએ યુવકને પાઠ ભણાવાનો નિર્ણય કર્યો. પોલીસે મહિલા અને તેના બે સહયોગીની ધરપકડ કરી છે અને સ્થાનીક કોર્ટમાંથી ત્રણેયને પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27121001/4-women-was-annoyed-with-a-young-man-cuts-hi-penis.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અધિકારીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા યુવકે મહિના પતિને જણાવ્યું હતું કે, તે તેની પત્ની પસંદ કરે છે. ત્યાર બાદ દંપત્તીની વચ્ચે ઝઘડો થયો. મહિલાએ યુવકને પાઠ ભણાવાનો નિર્ણય કર્યો. પોલીસે મહિલા અને તેના બે સહયોગીની ધરપકડ કરી છે અને સ્થાનીક કોર્ટમાંથી ત્રણેયને પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
2/4
![મહિલાએ જણાવ્યું કે, યુવક તેને લગભર દરરોજ છેડતો હતો. ના પાડતા તે અશ્લીલ હરકતો કરતો હતો. સોમવારે યુવકે ફરીથી મહિલા સાથે ચેડા કરવાના પ્રયાસ કર્યા. એટલામાં મહિલાના બે દોસ્ત તેજસ અને પ્રતીક ત્યાં પહોંચ્યા અને તેને યુવકને પકડીને તેના હાથ પગ બાંધી દીધા. ત્યારબાદ મહિલાએ છરીથી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને ત્યાં રખડી રહેલા કૂતરાને ખવડાવી દીધો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27120954/3-women-was-annoyed-with-a-young-man-cuts-hi-penis.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલાએ જણાવ્યું કે, યુવક તેને લગભર દરરોજ છેડતો હતો. ના પાડતા તે અશ્લીલ હરકતો કરતો હતો. સોમવારે યુવકે ફરીથી મહિલા સાથે ચેડા કરવાના પ્રયાસ કર્યા. એટલામાં મહિલાના બે દોસ્ત તેજસ અને પ્રતીક ત્યાં પહોંચ્યા અને તેને યુવકને પકડીને તેના હાથ પગ બાંધી દીધા. ત્યારબાદ મહિલાએ છરીથી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને ત્યાં રખડી રહેલા કૂતરાને ખવડાવી દીધો.
3/4
![એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ ઘટના માનપાડાના નાનદીવાલી વિસ્તારમાં મંગળવાર રાતે ઘટી હતી. તેણે જણાવ્યું કે, પીડિત અને 42 વર્ષિય મહિલા એક જ વિસ્તારમાં રહેતા હાત. જોકે, પોલીસે બન્નેની ઓળખ જાહેર કરી નથી. મહિલાએ પોલીસને જણાવ્યું કે, યુવક છેલ્લા ઘણાં સપ્તાહથી તેનો પીછો કરી રહ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27120950/2-women-was-annoyed-with-a-young-man-cuts-hi-penis.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ ઘટના માનપાડાના નાનદીવાલી વિસ્તારમાં મંગળવાર રાતે ઘટી હતી. તેણે જણાવ્યું કે, પીડિત અને 42 વર્ષિય મહિલા એક જ વિસ્તારમાં રહેતા હાત. જોકે, પોલીસે બન્નેની ઓળખ જાહેર કરી નથી. મહિલાએ પોલીસને જણાવ્યું કે, યુવક છેલ્લા ઘણાં સપ્તાહથી તેનો પીછો કરી રહ્યો હતો.
4/4
![મુંબઈઃ મુંબઈ નજીક આવેલ ઠાણેમાં એક મહિલાએ બે અન્ય વ્યક્તિ સાથે મળીને 27 વર્ષીય એક વ્યક્તિનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યું હતું. મહિલાનું કહેવું છે કે, સંબંધિત વ્યક્તિ તેનો પીછો કરી રહ્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27120945/1-women-was-annoyed-with-a-young-man-cuts-hi-penis.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ મુંબઈ નજીક આવેલ ઠાણેમાં એક મહિલાએ બે અન્ય વ્યક્તિ સાથે મળીને 27 વર્ષીય એક વ્યક્તિનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યું હતું. મહિલાનું કહેવું છે કે, સંબંધિત વ્યક્તિ તેનો પીછો કરી રહ્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી છે.
Published at : 27 Dec 2018 12:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion