શોધખોળ કરો

FB ફ્રેન્ડે 'પદ્માવત' જોતાં જોતાં થીયેટરમાં 19 વર્ષની યુવતી સાથે પરાણે બાંધ્યા સંબંધ, યુવતીએ શું કર્યું ?

1/7
2/7
3/7
હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ફિલ્મ જોવા ગયેલી 19 વર્ષીય યુવતી સાથે રેપ થયાની ઘટના સામે આવ છે. આ રેપ ઘટનાને તેના ફેસબુક ફ્રેન્ડ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને થિએટર માલિક સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

4/7
ઉલ્લેખનીય છે કે, જ્યારે ફિલ્મ ચાલતી હતી ત્યારે થિએટરમાં મોટાભાગની સીટો ખાલી હતી જેનો લાભ ઉઠાવીને આરોપીએ પીડિતા પર કથિત રીતે રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ અનુસાર, બે મહિના પહેલા જ પીડિતા અને આરોપી ફેસબકના મધ્યમથી ફ્રેન્ડ બન્યા હતા.

5/7
6/7
માહિતી પ્રમાણે, હૈદરાબાદમાં સિંકદરાબાદમાં આવેલા પ્રશાંત થિેટરરમાં 19 વર્ષીય યુવતી ફિલ્મ પદ્માવત જોવા ગઇ હતી. તેની સાથે ફેસબુક દ્વારા બનેલો ફ્રેન્ડ હતો. જેને થિએટરની અંદર જ યુવતી પર રેપ ગુજાર્યો હતો.

7/7
31 જાન્યુઆરીએ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, બાદમાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં પણ આવ્યો હતો. આ 23 વર્ષના આરોપીનું નામ કન્ડાકટલા બિક્સાપતી છે, જેસીબી ડ્રાઇવર તરીકે કામ કરે છે. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 376 અંતર્ગત કેસ નોંધ્યા બાદ થિએટર માલિક સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. પીડિતાના પ્રાઇવેટ પાર્ટ્સમાં ગંભીર રીતે ઇજા પહોંચી છે અને તેની સારવાર ચાલું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget