શોધખોળ કરો
મુંબઈની લોકલ ટ્રેનમાં યુવકે પેન્ટની ચેઈન ખોલીને યુવતી સામે શરૂ કરી અશ્લીલ હરકતો ને..........
1/5

મુંબઈની લોકલ ટ્રેનમાં 29 વર્ષિય અભિજીત સિંહે ભીડનો લાભ ઉઠાવી પોતાના પેન્ટની ચેન ખોલીને 24 વર્ષની યુવતી સાથે અશ્લિલ હરકત કરવા લાગ્યો હતો. યુવતીએ આ જોતાં જ તેને ટ્રેનમાં બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોએ અભિજીતને પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. ત્યાર બાદ તેને રેલવે પોલીસને સોંપી દીધો હતો.
2/5

અંધેરી રેલવે પોલીસ સ્ટેશના સીનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ બાબરે જણાવ્યું હતું કે, આરોપી યુવક અભિજીત યુવતીની પાછળ ઉભો હતો અને તેની સાથે ગંદી હરકત કરી. યુવક વિરૂદ્ધ આઈપીસીની કલમ 354 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Published at : 16 Oct 2018 10:27 AM (IST)
Tags :
Mumbai Local TrainView More





















