અમેઝોન સેલના અંતિમ દિવસોમાં માઇક્રોવેવ પર સ્પેશ્યલ ઓફર, 6 હજારથી ઓછા રૂપિયામાં ખરીદો IFB Microwave
Amazonનો ફેસ્ટિવલ સેલ 23 ઓક્ટોબરે સમાપ્ત થઇ રહ્યો છે
Amazon Finale Days offers: Amazonનો ફેસ્ટિવલ સેલ 23 ઓક્ટોબરે સમાપ્ત થઇ રહ્યો છે અને તે પહેલા હોમ અને કિચનમાં બમ્પર ઑફર્સ ચાલુ છે. સેલમાં તમે શ્રેષ્ઠ બ્રાન્ડના માઇક્રોવેવ 5 હજાર કે તેથી ઓછી કિંમતે ખરીદી શકો છો. તમે આ માઇક્રોવેવ્સ પર રૂ. 1,500 સુધીનું કેશબેક, એમેઝોન ડિસ્કાઉન્ટ કૂપન્સ તેમજ ડાયમંડ પોઈન્ટ્સ રિડીમ કરી શકો છો.
1-IFB20 Litre Solo Microwave Oven (20PM-MEC2) White
IFB તરફથી આ માઈક્રોવેવની કિંમત 7,190 રૂપિયા છે પરંતુ ઓફરમાં 24% ડિસ્કાઉન્ટ બાદ તમે તેને 5,490 રૂપિયામાં ખરીદી શકો છો. આ માઇક્રોવેવની ક્ષમતા 20 લિટર છે અને તે દૈનિક ઉપયોગ માટે શ્રેષ્ઠ છે. IFBના બેઝિક માઇક્રોવેવથી લઇને તમને 30 લિટર ક્ષમતા અને કનવેક્શન મોડ સાથે માઇક્રોવેવ્સ પણ મળશે. કન્વેક્શન મોડમાં રસોઈ, બેકિંગ, ગ્રિલિંગ પણ કરી શકાય છે.
Amazon Deal On IFB20 Litre Solo Microwave Oven (20PM-MEC2) White
2-Samsung 23 L Solo Microwave Oven (MS23J5133AG/TL, Black)
10,500 રૂપિયાનું આ સેમસંગ માઇક્રોવેવ સેલમાં માત્ર રૂ.6,490માં ઉપલબ્ધ છે. સેલમાં આ માઇક્રોવેવ પર 38% ડિસ્કાઉન્ટ છે. તેની ક્ષમતા 23 લિટર છે. તે અંદરથી સિરામિક ડિઝાઇન ધરાવે છે. તે ફૂડ પણ રાંધી શકે છે અને તેમાં ઈકો મોડ, ડિફ્રોસ્ટ અને મેમરી લોકની સુવિધા છે.
Amazon Deal On Samsung 23 L Solo Microwave Oven (MS23J5133AG/TL, Black)
3-Bajaj 1701 MT 17L Solo Microwave Oven, White
બજાજ કંપનીનું 5,290 રૂપિયાનું માઇક્રોવેવ સેલમાં 4,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. 17 લિટર ક્ષમતાનું આ માઇક્રોવેવ નાના પરિવાર માટે યોગ્ય છે. તેમાં કુકિંગ કમ્પ્લીટ એલાર્મ ફીચર અને 5 કૂકિંગ મોડ્સ છે, જે વિવિધ પાવર લેવલ ધરાવે છે. આ માઇક્રોવેવ 1200 વોટ પાવર લે છે.
Amazon Deal On Bajaj 1701 MT 17L Solo Microwave Oven, White
4-Haier 20 L Solo Microwave Oven (HIL2001MWPH, HAL2WBLACK)
હેયર બ્રાન્ડનું 20 લિટર માઇક્રોવેવ 5,550 રૂપિયામાં સેલમાં ઉપલબ્ધ છે. જો કે તેની મૂળ કિંમત 7,999 રૂપિયા છે પરંતુ ઓફરમાં 31% નું ડિસ્કાઉન્ટ છે. આ કાળા રંગનું માઈક્રોવેવ કોમ્પેક્ટ સાઈઝમાં છે, તે 5 મલ્ટી પાવર લેવલ ધરાવે છે અને ગરમ રાખે છે. આ દૈનિક ઉપયોગ માટે પણ યોગ્ય છે.
Amazon Deal On Haier 20 L Solo Microwave Oven (HIL2001MWPH, HAL2WBLACK)
5-Whirlpool 20 L Solo Microwave Oven (MAGICOOK PRO 20SE BLACK)
બેઝિક માઇક્રોવેવમાં વ્હર્લપૂલનો વિકલ્પ પણ છે. આ માઇક્રોવેવની કિંમત 7,400 રૂપિયા છે, જે 6,559 રૂપિયામાં સેલમાં ઉપલબ્ધ છે. તેની ક્ષમતા 20 લીટર છે અને તેમાં રીહિટીંગ, ડીફ્રોસ્ટીંગ અને કુકિંગની સુવિધા છે. આ માઇક્રોવેવમાં LED ડિસ્પ્લે સાથે Feather ટચ કંટ્રોલ પણ છે.
Amazon Deal On Whirlpool 20 L Solo Microwave Oven (MAGICOOK PRO 20SE BLACK)
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.