શોધખોળ કરો

Corona Virus Alert: વિશ્વમાં કોરોનાથી પણ આવશે ખતરનાક મહામારી, એક્સપર્ટ વ્યક્ત કરી ચિંતા

Corona Virus Alert: સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના જેવી મહામારીનો ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ ખરાબ થવાની છે.

Corona Virus Alert : સમગ્ર વિશ્વમાં ફરી કોરોના (Coronavirus) જેવી મહામારીનો (Pendemic) ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થવાની છે. બ્રિટિશ નિષ્ણાતોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. બ્રિટનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે (Sir Patrick Vallance, the UK's former chief scientific advisor) દાવો કર્યો છે કે વિશ્વના દરવાજા પર વધુ એક ભયંકર રોગચાળો ઉભો છે. આને ધ્યાનમાં રાખીને દરેકે તૈયાર રહેવું જોઈએ. અત્યારે દુનિયાના ઘણા દેશોમાં ચૂંટણી (elections) ચાલી રહી છે, લોકોએ ચૂંટણીમાં આવા મુદ્દા ઉઠાવવા જોઈએ.

પેટ્રિક વેલેન્સે તમામ દેશોને સતર્ક રહેવા જણાવ્યું

પેટ્રિક વેલેન્સે કહ્યું કે હવે જે રોગચાળો આવશે તેને રોકવો લગભગ અશક્ય બની જશે. તેમણે બ્રિટનના લોકોને ચૂંટણીમાં આને મહત્વનો મુદ્દો બનાવવા જણાવ્યું હતું. તેમજ પેટ્રિક વેલેન્સે તમામ દેશોની સરકારોને સતર્ક રહેવા જણાવ્યું છે. પેટ્રિક વેલેન્સ એપ્રિલ 2018 થી 2023 સુધી બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન બ્રિટન સહિત સમગ્ર વિશ્વને કોરોના સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. વેલેન્સે કોરોના સામે નીતિઓ બનાવી, તેમની સિદ્ધિઓ માટે તેમને વર્ષ 2022માં સરનું બિરુદ આપવામાં આવ્યું. આવી સ્થિતિમાં વેલેન્સની ચેતવણીએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે.

આ રોગ કોઈ ચિહ્નો પણ આપશે નહીં

તેમણે કહ્યું કે, 2020માં કોરોનાને કારણે યોગ્ય સારવાર લોકો સુધી પહોંચી શકી નથી, આ વખતે જરૂરી પગલાં લેવાની જરૂર છે, જેથી સારવાર અને રસી સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય. વેલેન્સે વિશ્વના G-7 દેશોને કહ્યું કે આવી સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાનું મહત્વપૂર્ણ છે, કોરોના સમયગાળા દરમિયાન જે સિસ્ટમ બનાવવામાં આવી હતી તે હમણાં જ હળવી કરવામાં આવી છે. આવનારી મહામારી આ બેદરકારીનું પરિણામ હશે. આનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂર પડશે, આ રોગચાળો તેના આગમન પહેલા કોઈ સંકેત આપશે નહીં. તેણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દબાણનો પણ ઉલ્લેખ કર્યો. તમને જણાવી દઈએ કે 2020માં કોરોનાએ આખી દુનિયામાં આતંક મચાવ્યો હતો, જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch VideoHurricane Helene| હેલેને હચમચાવી દીધું અમેરિકાને, 30 લોકોના મોત | Watch VideoGujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાંGir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
જગન મોહન રેડ્ડીની તિરૂપતિ યાત્રા પર કેમ લાગી રોક, જાણો શું છે લાડૂ વિવાદનું સત્ય
જગન મોહન રેડ્ડીની તિરૂપતિ યાત્રા પર કેમ લાગી રોક, જાણો શું છે લાડૂ વિવાદનું સત્ય
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Embed widget