શોધખોળ કરો
Raw Food Diet Benefits: આ સૂપરફૂડ કાચા જ ખાવા જોઈએ, જો પકાવશો તો…
Raw Food Diet Benefits: કેટલાક ખોરાક એવા હોય છે, જેને કાચા ખાવાથી જ લાભ મળે છે. જો તેમને પકાવવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ્સની માત્રા ભરપૂર હોય છે. તેને પકાવવાથી કેન્સરથી બચાવનારા ફાયટોકેમિકલ્સ ઘટી જાય છે. ડુંગળી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ ક્લોટ બનતા અટકાવવામાં મદદ કરે છે.
2/7

કાકડી ઠંડક માટે જાણીતી છે. તેને પકાવવાથી તેનો સ્વાદ બગડે છે, સાથે પોષક તત્વો પણ ઘટી જાય છે. કાચી કાકડી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
Published at : 06 Jan 2026 01:15 PM (IST)
આગળ જુઓ
Advertisement





















