શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Home mada Facial: ગ્લોઇંગ સ્કિન માટે અજમાવી જુઓ સરળ ઘરેલુ ટિપ્સ, થશે ફાયદા

Ice Water Facial: આઈસ વોટર ફેશિયલ અન્ય ફેશિયલ કરતા અલગ રીતે કામ કરે છે. આઈસ ફેશિયલની મદદથી ન માત્ર ત્વચાને ઠંડક મળે છે પરંતુ ચહેરા પર ગ્લો પણ આવે છે

આ ઉનાળામાં, સૂર્યપ્રકાશ અને પ્રદૂષણને કારણે ટેનિંગની સમસ્યા સામાન્ય વધી જાય  છે, જેનાથી બચવા માટે મહિલાઓ વારંવાર પાર્લરોનો સહારો લે છે. આટલું કરવા છતાં તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ વખતે તમે પાર્લરમાં જઈને નહીં પણ ઘરે જ આઈસ ફેશિયલ ટ્રાય કરી શકો છો. આઈસ વોટર ફેશિયલ અન્ય ફેશિયલ કરતા અલગ રીતે કામ કરે છે. આઈસ ફેશિયલની મદદથી ન માત્ર ત્વચાને ઠંડક મળે છે પરંતુ ચહેરા પર ગ્લો પણ આવે છે. તો ચાલો જાણીએ આઇસ ફેશિયલ કેવી રીતે કરવામાં આવે છે અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે.

ખીલથી છુટકારો મેળવો

જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો તમે આઈસ ફેશિયલની મદદ લઈ શકો છો. આ ખીલને ઘટાડવામાં મદદ કરશે.

ડાર્ક સર્કલ દૂર કરો

આઈસ વોટર ફેશિયલ તમારા ડાર્ક સર્કલ્સને પણ દૂર કરે છે. સમય જતાં, ચહેરા પર ડાર્ક સર્કલ દેખાવા લાગે છે, જેના કારણે આ ફેશિયલ તમને રાહત આપશે. આટલું જ નહીં પરંતુ તેનાથી તમારા ડાઘ પણ દૂર થાય છે. ચહેરા પરથી ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે એક અઠવાડિયામાં આ આઈસ વોટર ફેશિયલનો ઉપયોગ કરી શકો છો.

સોજો ઘટાડે છે

સવારે ઉઠ્યા પછી તમને વારંવાર ચહેરા પર સોજો જોવા મળશે. આઈસ ફેશિયલ ચોક્કસપણે તમને આ સોજો ઘટાડવામાં મદદ કરશે.આઇસ ફેશિયલ તમારા ચહેરા પરના ઓઇલ પ્રોડક્ટને  નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

Embed widget