શોધખોળ કરો

Hair Care Tips: આપ ચમકદાર અને મુલાયમ વાળ ઇચ્છો છો. બસ આ એક વસ્તુનો આ રીતે કરો ઉપયોગ, ગ્લોઇંગ અને સોફ્ટ હેર બનશે

નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને પીવાથી શરીર સંપૂર્ણ રીતે તાજગી અનુભવે છે. પરંતુ, શું આપ જાણો છો કે, તે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

Hair Care Tips:નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને પીવાથી શરીર સંપૂર્ણ રીતે તાજગી અનુભવે છે. પરંતુ, શું આપ જાણો છો કે, તે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં સામાન્ય રીતે લોકોને વાળ ખરવાની સમસ્યા રહે છે. તેનું સૌથી મોટું કારણ ડેન્ડ્રફની સમસ્યા છે. શિયાળાની ઋતુમાં વાળ ઘણીવાર શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આથી નાળિયેર પાણી વાળને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. 

નારિયેળ પાણીના નિયમિત ઉપયોગથી વાળની ​​સ્થિતિસ્થાપકતા વધે છે. તેનાથી વાળ નિર્જીવ નથી થતા. આ સાથે વાળ સરળતાથી તૂટતા નથી. નાળિયેર પાણીની માલિશ કરવાથી વાળ મજબૂત થાય છે.આ 
સાથે નાળિયેર પાણી વાળને આંતરિક પોષણ આપીને વાળની ​​ખંજવાળને શાંત કરે છે. તે વાળના મૂળને પોષણ આપવામાં અને તેમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ 
કારગર  છે.

નિર્જીવ અને શુષ્ક વાળની સમસ્યા શિયાળામાં સામાન્ય છે. આવી સ્થિતિમાં, નાળિયેર પાણીના ઉપયોગથી વાળની ક્વોલિટી મૂળમાંથી સુધરે છે. નારિયેળ પાણી અને તેલ બંને  વાળ તૂટતા અટકાવે છે. તે 
વાળને ગૂંચવા દેતું નથી અને તે નરમ અને ચમકદાર બને છે.

 આપને  જણાવી દઈએ કે, નારિયેળ પાણીમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે વાળના મૂળમાં ઘણા પ્રકારના ચેપને દૂર કરવામાં મદદ કરે છે. તે 
વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

વાળને સોફ્ટ અને ગ્લોઇંગ કરવાની કારગર ટિપ્સ

 નારિયેળ પાણીથી વાળના મૂળમાં માલિશ કરવાથી સાંધામાં રક્ત પરિભ્રમણ વધે છે, જે વાળને પોષણ આપવામાં મદદ કરે છે, જેના કારણે વાળ ઝડપથી વધે છે. નારિયેળ પાણી સાથે લીંબુનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે લીંબુમાં નારિયેળ પાણી મેળવીને માથાની ચામડી પર લગાવી શકો છો. 20 મિનિટ પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. નારિયેળ પાણી સાથે એપલ સાઇડર વિનેગર પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 1 કપ નારિયેળ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. 10 મિનિટ પછી આ સોલ્યુશનને વાળમાં લગાવીને રહેવા દો. ત્યાર બાદ વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમારા વાળ ચમકદાર બની 
જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા

વિડિઓઝ

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ સામે ધારાસભ્યોનો મોરચો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Embed widget