શોધખોળ કરો

Health : આ બીજનું સેવન ડાયાબિટિસ સહિત શરીરની આ 6 આ સમસ્યામાં છે કારગર

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીને અસરકારક ઔષધ છે. જ્યારે સૂર્યમુખીના ફૂલો સુકાઈ જાય છે, ત્યારે તેમની પાંખડીઓ પડી જાય છે અને બીજ ફૂલની મધ્યમાં રહે છે, જે સરળતાથી કાઢી શકાય છે.

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીને અસરકારક ઔષધ  છે. જ્યારે સૂર્યમુખીના ફૂલો સુકાઈ જાય છે, ત્યારે તેમની પાંખડીઓ પડી જાય છે અને બીજ ફૂલની મધ્યમાં રહે છે, જે સરળતાથી કાઢી શકાય  છે. એક અંદાજ મુજબ, સૂર્યમુખીમા બે હજારથી વધુ બીજ હોઈ શકે છે. તેના બીજ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક બીજ જે તમે ખાઈ શકો છો અને બીજું બીજ છે જેમાંથી સૂર્યમુખી તેલ કાઢવામાં આવે છે.

સૂર્યમુખીના બીજમાં એન્ટીઑકિસડન્ટ, સોજા વિરોધી ગુણો  હોય છે. સૂર્યમુખીના બીજમાં ફ્લેવોનોઈડ્સ, પોલિસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને વિટામિન્સ હોય છે, જે રક્તવાહિની સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે એવું જરૂરી નથી કે જેમને હ્રદયની તકલીફ હોય તેમણે જ તેનું સેવન કરવું જોઈએ, જેમને હૃદયની બીમારી નથી તેઓ પણ તેનું સેવન કરી શકે છે, કારણ કે તેનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. 

જો તમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અથવા ભવિષ્યમાં કોલેસ્ટ્રોલની સમસ્યાથી બચવા માંગતા હોવ તો તમે સૂર્યમુખીના બીજનો ઉપયોગ કરી શકો છો. તે ઓલીક અને લિનોલીક ફેટી એસિડથી સમૃદ્ધ છે.
લિગ્નાનથી ભરપૂર ખોરાક હોર્મોન ફેરફારો સાથે જોડાયેલા કેન્સર સામે રક્ષણ આપી શકે છે. સ્તન કેન્સરનું જોખમ ધરાવતી સ્ત્રીઓમાં તેના ફાયદા જોઈ શકાય છે. 

ડાયાબિટીસના દર્દીઓને હંમેશા શું ખાવું અને શું ન ખાવું તે અંગે દ્વિધા અનુભવે છે. સૂર્યમુખીની મહત્વની ભૂમિકા અહીં જોઈ શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ સૂર્યમુખીના બીજ નાસ્તા તરીકે ખાઈ શકે છે.
એસ્ટ્રોજન એક પ્રકારનું હોર્મોન છે, જેનું અસંતુલન શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે થાઇરોઇડ, ડાયાબિટીસ અને સ્તન કેન્સર. બીજી બાજુ, સૂર્યમુખીમાં ફાયટોસ્ટ્રોજેન્સ હોય છે, જે એસ્ટ્રોજનને સંતુલિત કરવા માટે કાર્ય કરે છે. 

વાળ અને સ્કિનની હેલ્થ માટે પણ સુરજમુખીની બીજ હિતકારી છે, ક્યારેક ઓછું પાણી પીવાને કારણે અથવા કાળજીના અભાવે ત્વચા તેની કુદરતી ચમક ગુમાવવા લાગે છે. આવી સ્થિતિમાં સૂર્યમુખીના બીજનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર લિનોલીક એસિડ ત્વચાને હાઇડ્રેટ કરી શકે છે અને ગ્લોને વધારે છે.  આ રીતે સુરજમુખીના બીજનું સેવન શરીર માટે સૌદર્યવર્ધક સ્વાસ્થ્યવર્ધક છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget