શોધખોળ કરો

General Knowledge: રમ અને વ્હિસ્કીથી કેટલું અલગ છે જિન? શું તેમાં વધુ હોય છે આલ્કોહોલિકનું પ્રમાણ?

Gin Vs Rum Vs Whisky: દરેકને આશ્ચર્ય થાય છે કે જિન, રમ અને વ્હિસ્કીમાંથી કયું સૌથી સ્ટ્રોન્ગ છે. ચાલો જોઈએ કે દરેકમાં કેટલું આલ્કોહોલ છે.

Gin Vs Rum Vs Whisky: જિન, રમ અને વ્હિસ્કી કદાચ બારના મેજ પર આજુ બાજુમાં મૂક્યા  હોય, પરંતુ તે તેમની ઉત્પાદન પદ્ધતિઓ, સ્વાદ અને ઘટકોમાં નોંધપાત્ર રીતે અલગ છે. ઘણા લોકો માને છે કે જિન ફક્ત તેના તેજ, બોટનિકલ સ્વાદને કારણે વધુ સ્ટ્રોન્ગ છે. જો કે, સત્ય અલગ છે. તો, ચાલો જિન, રમ અને વ્હિસ્કી વચ્ચેના તફાવતોનું વિશ્લેષણ કરીએ.

જિનનો વિશિષ્ટ સ્વાદ જ્યુનિપર બેરીમાંથી આવે છે. આ એક તાજી, પાઈન જેવી સુગંધ આપે છે જે અન્ય કોઈ સ્પિરિટમાં કુદરતી રીતે  નથી હોતી. આમ તો જિનની શરુઆત એક  ન્યૂટ્રલ ગ્નેન સ્પિરિટ તરીકે થાય છે, પરંતુ ડિસ્ટિલેશન દરમિયાન બોટનિકલ્સ જેવા ધાણા, સાઇટ્રસ છાલ અને એલચી  ઉમેરવામાં આવે છે, જે તેને રમ અથવા વ્હિસ્કી કરતાં વધુ સુગંધિત અને હર્બલ બનાવે છે.

રમ અલગ પડે છે કારણ કે તે શેરડીના રસ અથવા ગોળમાંથી બનાવવામાં આવે છે. આ તેને કુદરતી મીઠાશ આપે છે, જેના પરિણામે કારામેલ, ટ્રેકલ, કેળા અથવા ઉષ્ણકટિબંધીય ફળો જેવા સ્વાદ મળે છે.

વ્હિસ્કીનો પાયો જવ, મકાઈ, રાઈ અથવા ઘઉં જેવા અનાજ પર રહેલો છે. પરંતુ જે તેને સમૃદ્ધ બનાવે છે તે તેના લાકડાના બેરલ છે. તેને ઓક બેરલમાં એન્જીંગ કરવામાં આવે  છે. લાકડા સાથે ધીમી ક્રિયાપ્રતિક્રિયા સ્વાદના સ્તરો ઉમેરે છે અને તેનો રંગ વધુ ગાઢ બનાવે છે. જિનથી વિપરીત, વ્હિસ્કી વર્ષોમાં ઈન્વોલ્વ થાય છે.

જિન સામાન્ય રીતે નિસ્યંદન પછી તરત જ બોટલમાં ભરાય છે કારણ કે તેના બોટનિકલ તાત્કાલિક કેરેક્ટર આપે છે. રમ અને વ્હિસ્કી પર એન્જીંગ ખૂબ આધાર રાખે છે.

જિનને બોટનિકલ સાથે ફરીથી નિસ્યંદિત કરવામાં આવે છે, જેનાથી સુગંધ મુખ્ય બને છે. રમ શેરડીમાંથી આથો અને નિસ્યંદન દ્વારા બનાવવામાં આવે છે. વ્હિસ્કીમાં માલ્ટિંગ, મેશિંગ, આથો અને નિસ્યંદન, તેમજ લાંબા સમય સુધી એન્જીંગ સમાવેશ થાય છે.

મોટાભાગના લોકો માને છે કે જિન વધુ સ્ટ્રોગ છે, પરંતુ આવું નથી. મોટાભાગના જિન, રમ અને વ્હિસ્કી બ્રાન્ડ્સ 40% ABV પર બોટલમાં ભરાય છે. આનો અર્થ એ છે કે કોઈપણ સ્પિરિટ કુદરતી રીતે તેની શ્રેણીને કારણે આલ્કોહોલમાં વધુ હોતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget