શોધખોળ કરો

જુની પ્લાસ્ટિક બોટલમાં પાણી પીવું આ કારણે છે ખતરનાક, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Why Plastic Bottles Are Harmful: પ્લાસ્ટિક બોટલમાંથી પાણી પીવું ખતરનાક માનવામાં આવે છે. ચાલો જૂની પ્લાસ્ટિક બોટલમાંથી પાણી પીવાના નુકસાન જાણીએ

Plastic Bottle Chemicals Side Effects:પ્લાસ્ટિક બોટલમાંથી મોટાભાગના લોકો પાણી પીવે છે. પરંતુ તેની છુપી અસર નોંધપાત્ર છે. રોજિંદા જીવનની દોડધામમાં, આપણે ઘણીવાર પ્લાસ્ટિકથી ભરેલી પાણીની બોટલો ખરીદીએ છીએ અથવા જૂની બોટલો યુઝ કરીએ છીએ.  જો તમે આવું કરો છો, તો આજથી આ ભૂલ કરવાનું બંધ કરી દો. આ બોટલોમાં પાણી પીલું હાનિકારક સાબિત થઇ  શકે છે, 

સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ બોટલો આપણા પીવાના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક લીચ કરે છે. માઇક્રોપ્લાસ્ટિક એ અત્યંત નાના પ્લાસ્ટિક કણો છે, જેનું કદ 5 મીમી કરતા ઓછું છે. તે વિવિધ માધ્યમો દ્વારા આપણા પાણીના સ્ત્રોતોમાં પ્રવેશ કરે છે.

માઈક્રોપ્લાસ્ટિક્સ શરીર પર કેવી અસર કરે છે?

જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીએ છીએ, ત્યારે આપણે અજાણતાં આ નાના કણોને ગળી જઈએ છીએ. ઘણા આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં બોટલબંધ પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક્સ જોવા મળ્યા છે, જે  સ્વાસ્થ્ય અસરો વિશે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. પ્લાસ્ટિકમાં રહેલા કેટલાક રસાયણો શરીરમાં પ્રવેશી શકે છે અને વધુ નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે હોર્મોનલ અસંતુલન, સ્થૂળતા, ઇન્સ્યુલિન પ્રતિકાર, પ્રજનન સમસ્યાઓ અને કેટલાક કિસ્સાઓમાં, કેન્સર પણ. જ્યારે આ કણોની લાંબા ગાળાની અસરો પર સંશોધન ચાલુ છે, ત્યારે વર્તમાન પુરાવા સૂચવે છે કે માઈક્રોપ્લાસ્ટિક્સ સોજો, ઓક્સિડેટીવ તણાવ અને હાનિકારક રસાયણોના ટ્રાન્સફરનું કારણ બની શકે છે.

આપણે શું કરી શકીએ?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) એ આ મુદ્દા પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. ચાલો તમને જણાવીએ કે, આને રોકવા માટે તમે શું કરી શકો છો. પ્રથમ, પ્લાસ્ટિક બોટલો છોડી દો અને સ્ટીલ, કાચ અથવા BPA-મુક્ત બોટલોનો ઉપયોગ કરો. બીજું, એવી વોટર ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરો જે પાણીના પ્રદૂષકો, ખાસ કરીને માઇક્રોપ્લાસ્ટિકને ઘટાડી શકે. દરેક ફિલ્ટર સંપૂર્ણ નથી હોતું, પરંતુ વધુ સારી ટેકનોલોજીવાળા ફિલ્ટર માઇક્રોપ્લાસ્ટિકનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. પ્લાસ્ટિક બોટલોથી થતા પર્યાવરણીય નુકસાન પણ ઓછું ખતરનાક નથી. ઉપયોગ પછી ફેંકી દેવામાં આવતી દરેક બોટલ દરિયાઈ જીવન, નદીઓ અને સમગ્ર ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે, જે પ્લાસ્ટિક કચરાની સમસ્યાને વધુ ગંભીર અને ચિંતાજનક  બનાવે છે.       

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Input By : Health
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Embed widget