શોધખોળ કરો

Sleeping Position: શું આપને પણ ઉલ્ટા સૂવાની આદત છે, તો તેના નુકસાન જાણી લો

Sleeping Position:ઘણીવાર આપણે લોકોને પેટ પર સૂતા જોયા છે, પરંતુ શું તમે જાણો છો કે પેટ પર સૂવાથી તમારા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે.

કહેવાય છે કે, સૂતી વખતે યોગ્ય સ્થિતિ હોવી સૌથી જરૂરી છે. અન્યથા તમે 8 કલાકની ઊંઘ પછી પણ ફ્રેશ અને એનર્જેટિક અનુભવતા નથી. સૂવાની ઘણી જુદી જુદી સ્થિતિઓ છે. કેટલાક લોકો સીધા સૂઈ જાય છે, કેટલાક લોકો તેમની બાજુ પર સૂઈ જાય છે, કેટલાક તેમના પેટ પર સૂઈ જાય છે. મોટા ભાગના લોકો પેટના બળે ઊંઘે  છે, પરંતુ તમને જણાવી દઈએ કે પેટ પર સૂવાથી આપણા શરીરને ઘણા નુકસાન થઈ શકે છે.

પેટ પર પ્રેશર આવે તે રીતે સૂવાના નુકસાન

  • જ્યારે આપણે આપણા પેટ પર સૂઈએ છીએ, ત્યારે તેની અસર આપણી ગરદન પર પડે છે. અને આનાથી ગરદનના દુખાવાની સમસ્યા થાય છે, કારણ કે પેટ પર સૂતી વખતે, આપણે ગરદનને જમણી અને ડાબી બાજુ ફેરવવી પડે છે, જેના કારણે ગરદન સીધી રહી શકતી નથી.
  • જ્યારે આપણે પેટ પર સૂઈ ગયા પછી જાગીએ છીએ, ત્યારે આપણને ભારેપણું લાગે છે. કારણ કે આપણા શરીરનું સમગ્ર વજન આપણા પેટ અને આગળના ભાગ પર હોય છે.
  • પેટ પર સુવાથી પીઠનો દુખાવો પણ થઈ શકે છે, કારણ કે જ્યારે તમે ઊંધુ સૂઈ જાઓ છો ત્યારે પીઠ થોડી ઉંચી રહે છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી આ રીતે સૂવાથી કમરનો દુખાવો થઈ શકે છે.
  • એટલું જ નહીં, પેટ પર સૂવાથી કબજિયાત, અપચો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે, તેથી આપણે સીધા અથવા બાજુ પર સૂવું જોઈએ,
  • ખાસ કરીને ખોરાક ખાધા પછી ઊંધું ન સૂવું જોઈએ. પેટ પર પ્રેશર આવે તે રીતે ઊંઘવાથી સ્કિન પર કરચલીઓ વધી જાય છે અને ઉંમર પહેલા આવી જાય છે.
  • નિષ્ણાતો માને છે કે નાના બાળકોને પેટના બળે બિલકુલ ન ઊંઘવું  જોઈએ, કારણ કે તે તેમની ઊંચાઈને અસર કરે છે. તેનાથી વિપરિત જો બાળક સીધું સૂઈ જાય તો તેનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપી થાય છે અને ઊંચાઈ પણ વધે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Embed widget