શોધખોળ કરો

Health Tips: વેઇટ લોસ કરવા ઇચ્છો છો? ખાલી પેટે માત્ર આ એક ડ્રિન્કના સેવનથી ઉતારો વજન

વજન ઉતારવા માટે ખાલી પેટે જો આ ડ્રિન્કનું સેવન કરવામાં આવે તો વેઇટ લોસમાં સરળતા મળે છે. ધીરે ધીરે વજન ઉતરે છે

Health Tips:આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન છે. સ્થૂળતા સામાન્યથી લઈને ગંભીર સુધીના અનેક રોગોનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે લોકો શું કરે છે ડાયટિંગ કરે છે. હાર્ડ વર્ક આઉટ કરે છે. આ સ્થિતિમાં કેટલાક એવા પીણા છે, જે વેઇટ લોસ માટે કારગર છે. જો ખાલી પેટે આ પીણાનું સેવન કરવામાં આવે તો વેઇટ લોસમાં મદદ મળે છે.

 વેઈટ લોસ ડ્રિંક્સ

વજનને કંટ્રોલમાં રાખવા અથવા ઓછું કરવા માટે તમારે ઓછી કેલરીવાળો ખોરાક લેવો પડશે. વજન ઘટાડવાના આ પીણાં તમને વધારે કેલરી લેતા અટકાવશે. આ પીણાં દરરોજ ખાલી પેટ પીવાથી તમારું વજન પણ ધીમે ધીમે ઘટવા લાગે છે.

જીરા પાણી

 જીરાનું પાણી વજન ઘટાડવા માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે કામ કરે છે. જીરું પાણી મેટાબોલિઝમ સુધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. જીરાનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો પણ સરળતાથી બહાર નીકળી જાય છે. તમને જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે એક પરફેક્ટ ડ્રિંક છે. આ માટે તમે દરરોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખો. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરો.

ધાણાનું પાણી

 ધાણાના બીજ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ધાણાનું પાણી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. શરીરમાં જામેલી બધી ગંદકી પણ સરળતાથી નીકળી જાય છે. આ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચરબી પણ બળી જાય છે. આ માટે રાત્રે એક ગ્લાસમાં કોથમીર નાખો. આ પાણીને સવારે ખાલી પેટ ગાળીને પી લો. તમને જણાવી દઈએ કે દરરોજ આ પાણીનું સેવન કરવાથી તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે.

મેથીનું પાણી

મેથીનં પાણી પણ વેઇટ  લોસ  માટે કારગર છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણાને રાત્રે પલાળી દો અને સવારે તેને ગાળીને આ પાણીનુ ખાલી પેટ સેવન કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર

Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન

International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચારGujarat Assembly : વિધાનસભામાં ગુંજ્યો પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ ઝોન' જાહેર
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Daily Horoscope 26 February 2025: મહાશિવરાત્રી પર આ રાશિના જાતકોનું નસીબ ચમકશે, જાણો આજનું રાશિફળ

Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 

Mahashivratri 2025: મહાશિવરાત્રીની રાત્રે કેમ જાગવું જોઇએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

CBSE: વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા,  CBSEએ નવા નિયમો જારી કર્યા 

Embed widget