શોધખોળ કરો

Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર

Health Tips: તમારા પગમાં નાના ફેરફારો પણ લીવરની ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. વહેલા ડૉક્ટર પાસે તપાસ કરાવવાથી લીવરને થતા ગંભીર નુકસાનને અટકાવી શકાય છે.

Health Tips: આપણા શરીરમાં કોઈપણ બીમારીની શરૂઆત અચાનક થતી નથી. બીમારી થતા પહેલા શરીર વારંવાર તેના સંકેતો આપે છે. જો સમયસર આ સંકેતો ઓળખી લેવામાં આવે તો બીમારીથી બચી શકાય છે. તેવી જ રીતે, લિવર ખરાબ થતા પહેલા પણ અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. આજે અમે તમને પગમાં દેખાતા એવા 7 લક્ષણો જણાવીશું, જે લિવર ડેમેજ હોવાનો સંકેત હોઈ શકે છે. સમયસર ડોક્ટરને બતાવવાથી મોટી બીમારીથી બચી શકાય છે.

લિવર અને પગનો સંબંધ

લિવર આપણા શરીરનું એક અત્યંત મહત્વનું અંગ છે, પરંતુ જ્યારે લિવર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે તેના કેટલાક સંકેતો પગમાં દેખાય છે. સામાન્ય રીતે પગમાં થતા ફેરફારોને સામાન્ય માનીને અવગણવા સરળ છે. આપણને લાગે છે કે કદાચ આ ખરાબ જૂતા પહેરવા કે લાંબા સમય સુધી ઉભા રહેવાને કારણે હોઈ શકે છે, પરંતુ ક્યારેક આ ફેરફારો આંતરિક સમસ્યા પેદા કરી શકે છે. ખાસ કરીને લિવરના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણવી જોઈએ નહીં, પરંતુ તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

આ લક્ષણોને અવગણશો નહીં:

  • પગમાં અચાનક સોજો આવવો: જો તમારા તળિયામાં અચાનક સોજો દેખાવા લાગે તો તે લિવરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. લિવર યોગ્ય રીતે કામ ન કરવા પર શરીરમાં પ્રવાહી (લિક્વિડ) જમા થવા લાગે છે, જેનાથી પગમાં સોજો આવી જાય છે.

  • તળિયામાં વધુ ખંજવાળ આવવી: જ્યારે લિવર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે શરીરમાં કેટલાક પદાર્થો જમા થઈ જાય છે, જેનાથી ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે.

  • પગનો રંગ બદલાવો: જો પગની ત્વચાનો રંગ પીળો, ઘેરો કે અસામાન્ય દેખાવા લાગે તો તેને અવગણવો જોઈએ નહીં. ઘણીવાર આ શરીરમાં બિલીરૂબિન વધવાનો સંકેત હોઈ શકે છે.

  • નસો વધુ ઉપસી આવવી: ક્યારેક પગની નસો વધુ ઉપસેલી દેખાવા લાગે છે અને તેની સાથે સોજો અને દુખાવો પણ હોય, તો આ પણ લિવર સાથે જોડાયેલી સમસ્યાઓનો એક સંકેત હોઈ શકે છે.

  • સતત દુખાવો કે ભારેપણું અનુભવવું: આ પણ શરીરની અંદર કોઈ સમસ્યા તરફ ઈશારો કરે છે. જ્યારે પગમાં સતત દુખાવો, ભારેપણું કે થાક અનુભવાય રહ્યો હોય તો તે પણ લિવરની બીમારીનો સંકેત હોઈ શકે છે.

  • પગમાં હદથી વધારે બળતરા થવી: જ્યારે આ સમસ્યા લાંબા સમય સુધી બની રહે ત્યારે તે પણ લિવરની ખરાબીનો સંકેત હોઈ શકે છે. ઘણા લોકોને પગના તળિયામાં બળતરા કે ગરમાવો અનુભવવા લાગે છે.

  • ત્વચાનું ખૂબ સુકાઈ જવું: જો પગની ત્વચા ખૂબ જ સુકી થવા લાગે કે ફાટવા લાગે તો તે પણ કોઈ ખામીનો સંકેત હોઈ શકે છે.

લક્ષણો દેખાય ત્યારે આ ઉપાય કરો

જો તમને આ પ્રકારના લક્ષણો તમારા પગમાં સતત દેખાઈ રહ્યા હોય અથવા આ પરેશાની વધતી જતી હોય તો તેને બિલકુલ હળવાશમાં ન લો અને અવગણશો નહીં. તરત જ ડોક્ટર પાસે જઈને તમારી મુશ્કેલી જણાવો અને તેની તપાસ કરાવો, કારણ કે સમયસર ઈલાજ ન મળવાથી તમારા લિવરને ગંભીર નુકસાન થઈ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Embed widget