શોધખોળ કરો

Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો

Uric Acid: આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓથી પરેશાન છે, જેમાં યુરિક એસિડનું વધવું પણ સામાન્ય છે. યુરિક એસિડ વધવા પર શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે.

Uric Acid: આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓથી પરેશાન છે, જેમાં યુરિક એસિડનું વધવું પણ સામાન્ય છે. યુરિક એસિડ વધવા પર શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. તેને નિયંત્રિત કરવા માટે લોકો દવાઓનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સરળ ઉપાયો દ્વારા યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે?

યુરિક એસિડનું વધવું આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ જો તેને સમયસર ઓળખવામાં ન આવે તો તે 'ગાઉટ' (સંધિવા) અથવા કિડની સ્ટોન જેવી ગંભીર સમસ્યાઓનું સ્વરૂપ લઈ શકે છે. યુરિક એસિડ આપણા શરીરમાં બનતું એક વેસ્ટ પ્રોડક્ટ અથવા કચરો છે. તે ત્યારે બને છે જ્યારે આપણું શરીર 'પ્યુરિન' નામના કેમિકલને તોડે છે. પ્યુરિન આપણા શરીરમાં કુદરતી રીતે પણ જોવા મળે છે અને અમુક ખાસ ખાદ્યપદાર્થો જેવા કે- રેડ મીટ, કઠોળ, સીફૂડ અને દારૂમાં પણ હોય છે. જ્યારે શરીર આ પ્યુરિનને પચાવે છે, ત્યારે બાય-પ્રોડક્ટ તરીકે યુરિક એસિડ બને છે. સામાન્ય રીતે, આ યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે, કિડની સુધી પહોંચે છે અને પેશાબ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે યુરિક એસિડ વધવાથી શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે? ચાલો જાણીએ કે તેના લક્ષણો શું છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.

યુરિક એસિડ વધવા પર શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
યુરિક એસિડનું પ્રમાણ વધુ પડતું વધવા લાગે છે, ત્યારે કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. આ  સ્થિતિમાં યુરિક એસિડના ક્રિસ્ટલ શરીરના સાંધામાં જમા થવા લાગે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થાય છે.  યુરિક એસિડના લક્ષણોને સમયસર ઓળખીને તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. યુરિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી ગાઉટ અને કિડનીમાં પથરી થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, અહીં જાણો કે વધુ યુરિક એસિડને કારણે શરીરમાં કયા લક્ષણો દેખાય છે અને આ યુરિક એસિડને કેવી રીતે ઘટાડી શકાય છે.

હાથ અને પગના સાંધામાં દુખાવો

યુરિક એસિડમાં હાથ અને પગના સાંધામાં દુખાવો શરૂ થાય છે.  સોજા થાય છે, કિડનીમાં દુખાવો શરૂ થાય છે, પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે, પેશાબમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ સાથે જ શરીરમાં નબળાઈ અનુભવવી, શરીરમાં દુખાવો અને થાક લાગે છે. 

કિડની સ્ટોનની સમસ્યા
પગમાં સોજો આવવાથી ચાલવામાં તકલીફ પડે છે. તેમજ કિડની સ્ટોનની સમસ્યા થાય છે. યુરિક એસિડ કેમ વધે છે ? યુરિક એસિડ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. પ્યુરીનથી ભરપૂર ખોરાક ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે. પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે અને તેના કારણે કિડનીને યુરિક એસિડને ફિલ્ટર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

એપલ સાઇડર વિનેગર

યુરિક એસિડની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે એપલ સાઇડર વિનેગરના સેવનથી યુરિક એસિડની સમસ્યા ઓછી કરી શકો છો. આ સિવાય  આદુનું સેવન યુરિક એસિડ ઘટાડવામાં પણ અસરકારક છે.

હળદરનું પાણી

હાઈ યુરિક એસિડ ઘટાડવા માટે હળદરનું પાણી પી શકાય છે. ઠંડાને બદલે ગરમ લીંબુ પાણી પીવામાં આવે તો ગંદુ યુરિક એસિડ ફિલ્ટર થઈને બહાર આવે છે. આ માટે તમે લીંબુના રસને ગરમ પાણીમાં નીચોવીને પી શકો છો. ચેરીનો રસ પીવાથી યુરિક એસિડના ઉચ્ચ સ્તરને ઘટાડવામાં પણ અસર જોવા મળે છે. ફાઈબરથી ભરપૂર ઓટ્સનું સેવન ઉચ્ચ યુરિક એસિડને ઘટાડવામાં પણ મદદ કરે છે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget