ભારતમાં વધી રહી છે ઓનલાઈન ગેમ રમવાની લત, આંખોને થાય છે આ ગંભીર નુકસાન!

પ્રતિકાત્મક તસવીર
Source : Getty
વિડિયો ગેમ્સ રમવી તમને સાહસ અને કલ્પનાની નવી દુનિયામાં લઈ જઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની લત તમારી આંખો પર પણ અસર કરે છે.
ભારત ઓનલાઈન ગેમિંગ માટે ઝડપથી વિકસતું બજાર છે. વિશ્વની મોટાભાગની ગેમિંગ એપ્સ ભારતમાં ડાઉનલોડ થાય છે. અહીં 40 કરોડથી વધુ ગેમર્સ છે, જેમાંથી લગભગ છ લાખ ઈ-સ્પોર્ટ્સ પ્લેયર્સ છે. આટલી મોટી

