શોધખોળ કરો

Cauliflower For Health: જો આપ આ રોગથી પીડિત હો તો, ભૂલથી પણ ખાશો ફલાવર, જાણી લો નુકસાન

Cauliflower For Health:કોબીજનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ કોબીજ વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે.

Cauliflower For Health:કોબીજનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ કોબીજ વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે.

ફૂલકોબીની આડઅસર: ફૂલકોબી શિયાળાનું ઉત્તમ અને સ્વાદિષ્ટ શાક મનાય છે.   લોકો કોબીજના શાક સાથે, પરાઠા કે તેનાથી બનેલી બીજી ઘણી વાનગીઓ પસંદ કરે છે. જો કે ફૂલકોબી વધુ ખાવાથી ગેસ અને પાચન સંબંધી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. જો કે કેટલાક રોગોમાં કોબીજ બિલકુલ ન ખાવી જોઈએ. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. ફૂલકોબીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ મોટી માત્રામાં હોય છે. કોબીજમાં વિટામિન A, B, C અને પોટેશિયમ પણ જોવા મળે છે. આ તમામ પોષક તત્વો સ્વસ્થ માણસના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમને થાઈરોઈડ, પેટની સમસ્યા કે પથરી હોય તો તમારે કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.

પાચનમાં મુશ્કેલી

 કોબીજ ખાવાથી ગેસની સમસ્યા થવા લાગે છે. તેમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. તે કુદરતી રીતે શાકભાજીમાં હોય છે, પરંતુ શરીર તેને તોડી શકતું નથી. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યા વધી જાય છે. જો તમને પેટની સમસ્યા હોય તો તમારે કોબીજ ન ખાવી જોઈએ.

 થાઈરોઈડની બીમારી

જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે કોબીજનું સેવન ન કરવું જોઈએ. આ કારણે T3 અને T4 હોર્મોન્સ વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં તમારે ફલાવરને અવોઇડ કરવા જોઇએ.

 પથરીની સમસ્યા

જો તમને પથરીની સમસ્યા છે, પિત્તાશય અથવા કિડનીમાં પથરી છે, તો કોબીજ, ફલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી યુરિક એસિડની સમસ્યા વધી શકે છે.  જો આપને  યુરિક એસિડ વધવાની સમસ્યા હોય તો પણ આપને ફલાવર કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.

 અન્ય સમસ્યાઓ

 ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોબીજનું વધુ સેવન કરો છો, તો તમારું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોબીજનું સેવન કરવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget