શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Tips: સવારે ખાલી પેટ આ ફળનું સેવન જીવનભર એનર્જેટિક નિરોગી રાખશે

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'An apple a day keeps the doctor એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટર પાસે જવાનું ટાળી શકો છો. રોજ સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણા ફાયદા થાય છે, તેથી જ ડોક્ટરો દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.

Health tips:મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરે છે. તેઓ વિચારે છે કે, તેઓ ઊંઘ અને આળસને દૂર કરી શકે છે અને તાજગી અનુભવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને નુકસાન પહોંચાડી શકે છે. સવારે ઉઠતાની સાથે જ તમારે કેફીનનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી ન પીવી જોઈએ. તેના બદલે તમે સફરજન જેવો હેલ્ધી ફૂડ ખાઈ શકો છો. સવારે ઉઠતાની સાથે જ સફરજન ખાવાથી શરીરને ઘણા અને આશ્ચર્યજનક ફાયદા થાય છે.

સવારે ઉઠતાની સાથે જ 1 સફરજન ખાઓ

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'An apple a day keeps the doctor એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટર પાસે જવાનું ટાળી શકો છો. રોજ સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણા ફાયદા થાય છે, તેથી જ ડોક્ટરો દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.

વજન ઘટાડવા અને હાર્ટ-ડાયાબીટીસમાં ફાયદાકારક છે

સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોલિફીનોલ્સ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ સફરજન ખાવાથી ઘટાડી શકાય છે. આ તમારા પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

આ રીતે સફરજન ખાઓ

સફરજન તમને કેફીનના સેવનથી બચાવે છે. તેમજ નેચરલ સુગર આપને દિવસભર એનર્જેટિંક રાખે છે. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. જો તમને આ રીતે સફરજન ખાવાનું પસંદ નથી, તો તમે સફરજનને સ્મૂધી અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો. તમે તાજા સફરજનનો રસ પી શકો છો, પરંતુ જો તમે આ રીતે સફરજન ખાઓ તો શ્રેષ્ઠ રહેશે. તેનાથી તમારી ત્વચા પર પણ ફરક પડશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ

Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ

Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો

Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન

Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

Embed widget