શોધખોળ કરો

Navratri 2024: નવરાત્રીના ઉપવાસમાં આ મસાલાનું સેવન છે વર્જિત, જાણો ક્યાં મસાલાનો કરી શકાય ઉપયોગ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળો, સાબુદાણા, મગફળી  કોળું, ગોળ, ગાજર, કાકડી, કોલોસીયા, બટેટા, રાજગરાનો લોટ,  અને શક્કરીયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવે છે. જેને લઈને ઘણી મૂંઝવણ છે. ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે

 Navratri 2024: હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.  જે આ વખતે  3 ઓક્ટોબરથી  શરૂ થઈ રહી છે . નવરાત્રીનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, માહ ગુપ્ત નવરાત્રી અને અષાઢ ગુપ્ત નવરાત્રી. પરંતુ મોટે ભાગે ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી સામાન્ય રીતે ચૈત્રના શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે.

નવરાત્રિ પર, મા દુર્ગાના ભક્તો માતાજીને  પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. તો  કેટલાક લોકો પ્રથમ અને છેલ્લું નોરતાના  ઉપવાસ રાખે છે. તેથી જો તમે પણ પહેલીવાર 9 દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડશે, નહીં તો માથાનો દુખાવો,   નબળાઇ અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફળો, સાબુદાણા, મગફળી  કોળું, ગોળ, ગાજર, કાકડી, કોલોસીયા, બટેટા, રાજગરાનો લોટ,  અને શક્કરીયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવે છે. જેને લઈને ઘણી મૂંઝવણ છે. ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને જેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકાતો નથી, તો ચાલો તેના વિશે જાણીએ.

આ મસાલા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે

 જીરું પાવડર

મરી પાવડર

 એલચી

 લવિંગ

 તજ

 ઓરેગાનો

- કોકમ

- નમક

આ મસાલાઓનો ઉપયોગ કરશો નહીં

- ગરમ મસાલા

- ધાણા પાવડર

- હળદર

- હીંગ

- સરસવ

- મેથીના દાણા

નવરાત્રિ વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવામાં આવે છે અને તામસિક ભોજન ટાળવામાં આવે છે. તેથી આ વ્રતમાં ડુંગળી, લસણ, ઘઉંનો લોટ, ચોખા, રીંગણ, મશરૂમ ખાવાનું ટાળો. આ સાથે ઉપવાસ દરમિયાન વધુ પડતી તળેલી અને મીઠી વસ્તુઓથી દૂર રહો. તેના બદલે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જેનાથી તમે સ્વસ્થ રહેશો. કોઈ નબળાઈ અને પાચનની સમસ્યા નહીં થાય અને તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget