શોધખોળ કરો

જો ગ્રીન ટીનું આ રીતે કરશો સેવન તો થશે શરીરને ભારે નુકસાન, જણો કેવી રીતે સેવન કરવાથી થાય છે ફાયદો

Green tea disadvantages :ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ ગ્રીન ટીનું દિવસભર આડેધડ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે.

Green tea  disadvantages :ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ ગ્રીન ટીનું દિવસભર આડેધડ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે.

ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. કારણ કે ગ્રીન ટી માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ ચોક્કસપણે  અસરકારક છે. ગ્રીન ટી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વગર વિચાર્યે દિવસમાં આડેધડ  ગ્રીન ટીનું સેવન કરે છે. તેથી, ધ્યાનમાં રાખો કે એક દિવસમાં 3 કપથી વધુ ગ્રીન ટીનું સેવન ન કરવું જોઇએ.  ગ્રીન ટીનું વધુ પડતું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. ચાલો  જણાવીએ કે  ગ્રીન ટીનું વધુ સેવન કેમ ન કરવું જોઈએ. તે આપણા શરીરને શું નુકસાન પહોંચાડી શકે છે?

ગ્રીન ટીના ગેરફાયદા

પેટ સંબંધિત સમસ્યાઓ

 ગ્રીન ટીનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડીટિ  જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગ્રીન ટીમાં ટેનીન નામનું તત્વ હોય છે, જેનું વધુ સેવન કરવાથી  એસિડિટીનું કારણ બને છે.

માથાના દુખાવાની સમસ્યા- દિવસમાં 2 દિવસથી વધુ સમય સુધી ગ્રીન ટીનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, પરંતુ જો તમે જરૂર કરતા વધારે ગ્રીન ટી પીતા હોવ તો તેનાથી માઈગ્રેનની સ્થિતિ થઈ શકે છે. તેનાથી માથાનો દુખાવોની સમસ્યા ખૂબ વધી શકે છે.

ઉંઘની સમસ્યા

 કેફીનનું વધુ સેવન કરવાથી ઉંઘની સમસ્યા થઈ શકે છે. જો કે ગ્રીન ટીમાં ખૂબ જ ઓછી માત્રામાં કેફીન હોય છે, પરંતુ જો તમે તેને ખૂબ વધારે માત્રામાં લો છો, તો તે તમારી ઊંઘ પર ખરાબ અસર કરી શકે છે. આ મેલાટોનિન હોર્મોનમાં અસંતુલનનું કારણ બની શકે છે. જેનાથી ઊંઘમાં તકલીફ થઈ શકે છે.

હાડકાં નબળાં પડે છે

 ગ્રીન ટીના વધુ પડતા સેવનથી વ્યક્તિના હાડકાં નબળાં થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં રહેલા કમ્પાઉન્ડ કેલ્શિયમના શોષણને ઘટાડી શકે છે. જેની અસર તમારા હાડકાં પર પડી શકે છે. ટૂંકમાં  ગ્રીન ટીને અતિરેક દરેક રીતે સ્વાસ્થ્યને નુકસાન કરે છે..

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget