શોધખોળ કરો

Hair Care: હેર ફોલથી પરેશાન છો? તો એલોવેરાનો આ રીતે કરો ઉપયોગ, ખરતા વાળની સમસ્યાથી મળશે છૂટકારો

Hair Care: વાળ ખરવાની સમસ્યા લોકો વારંવાર સામનો કરે છે. વાળ ખરતા કંટ્રોલ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

Hair Care: વાળ ખરવાની સમસ્યા લોકો વારંવાર સામનો કરે છે. વાળ ખરતા કંટ્રોલ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

વાળ ખરવાની સમસ્યા લોકો વારંવાર સામનો કરે છે. વાળ ખરતા કંટ્રોલ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. છતાં પણ આ સમસ્યામાંથી છૂટકારો મળતો નથી. જો તમે ખરતા વાળથી પરેશાન છો અને તમામ પ્રકારના ઉપાયો અજમાવીને કંટાળી ગયા છો તો એલોવેરાની ટિપ્સ અજમાવી જુઓ. જે વાળને ખરતા અટકાવવામાં ખૂબ જ કારગર છે.

એલોવેરા વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી વાળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. એલોવેરામાં 96 ટકા પાણી હોય છે જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. એલોવેરા વાળને મૂળથી મજબૂત બનાવે છે, સાથે જ ડેન્ડ્રફથી પણ છુટકારો મળે  છે. વાળમાં એલોવેરાનો ઉપયોગ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. ચાલો જાણીએ કે વાળને ખરતા અટકાવવા એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો જાણીએ

એલોવેરા છોડમાંથી એક પાન કાપો. એક બાઉલમાં પાંદડામાંથી જેલ ભેગી કરો અને તેમાં નારિયેળ અથવા ઓલિવ ઓઇલ  મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટને માથાની ચામડી પર એક કલાક માટે લગાવી રાખો. એક કલાક પછી વાળ ધોવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો. સપ્તાહમાં બેથી ત્રણ આ રીતે એલોવેરોનું વાળમાં મસાજ કરો. આ ટિપ્સથી થોડા મહિનામાં હેર ફોલ અટકી જશે અને હેર સ્લિકી અને સ્મૂધ પણ બનશે.

Chocolate : પ્રેમની અભિવ્યક્તિ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે  ખૂબ જ ફાયદાકારક છે આ ચોકલેટ  

લોકો ચોકલેટ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. ચોકલેટ સંબંધમાં મધુરતા અને પ્રેમને અભિવ્યક્ત કરે છે  પરંતુ ચોકલેટનો સંબંધ માત્ર પ્રેમ સાથે નથી, પરંતુ ચોકલેટનો સંબંધ સ્વાસ્થ્ય સાથે પણ છે. સ્વીટ ચોકલેટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટના મતે ડાર્ક ચોકલેટ ખાવી એ સ્વાસ્થ્ય માટે દૂધ અને અન્ય ચોકલેટ કરતાં વધુ સારો વિકલ્પ બની શકે છે.
 ડાર્ક ચોકલેટ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડાર્ક ચોકલેટ કોકોના બીજમાંથી બનાવવામાં આવે છે, જે એન્ટીઑકિસડન્ટોના સારો  શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. એલ'ડાર્ક ચોકલેટ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. ચોકલેટનું સેવન તમારા સ્વાસ્થ્યને સુધારે છે. ચાલો જાણીએ ચોકલેટ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

બ્લડ પ્રેશરમાં સુધારો
ચોકલેટ પર થયેલા એક અભ્યાસ મુજબ ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોલ્સ જોવા મળે છે. ફ્લેવેનોલ્સ શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડના ઉત્પાદનને વધારવા માટે ધમનીઓના અસ્તરને ઉત્તેજિત કરે છે. નાઈટ્રિક ઑકસાઈડ ધમનીઓને આરામ આપે છે અને રક્ત પ્રવાહના પ્રતિકારને ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડ પ્રેશરનું જોખમ ઘટી શકે છે. કોકોના બીજ અને ડાર્ક ચોકલેટ રક્ત પ્રવાહ અને બ્લડ પ્રેશરના સ્તરને સુધારી શકે છે.

ત્વચા માટે ચોકલેટના ફાયદા

ડાર્ક ચોકલેટ ત્વચા માટે પણ ફાયદાકારક છે. ચોકલેટમાં   બાયોએક્ટિવ સંયોજનો ત્વચા માટે ઉત્તમ  છે. નિષ્ણાતોના મતે ડાર્ક ચોકલેટમાં મળતા ફ્લેવેનોલ્સ ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે. ડાર્ક ચોકલેટ ત્વચામાં લોહીના પ્રવાહને સુધારવામાં પણ અસરકારક છે. આ સાથે ડાર્ક ચોકલેટ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં પણ ફાયદાકારક છે. ચોકલેટનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ રાખવા અને અંદરથી પોષિત કરવામાં મદદ કરે છે. 

માનસિક સ્વાસ્થ્યમાં સુધારો
ડાર્ક ચોકલેટ મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. ડાર્ક ચોકલેટ મગજના કાર્યને સુધારી શકે છે. અભ્યાસ અનુસાર, લગભગ 5 દિવસ સુધી હાઈ ફ્લેવેનોલ કોકો એટલે કે ડાર્ક ચોકલેટ ખાવાથી મગજમાં લોહીનો પ્રવાહ સુધરી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget