તમારી કારમાં રહેલી આ વસ્તુ બની શકે છે કેન્સરનું કારણ

આ અભ્યાસ Environmental Science & Technology નામના મેગેઝીનમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં, 2015 અને 2022 વચ્ચે બનેલી 101 ઇલેક્ટ્રિક, પેટ્રોલ અને હાઇબ્રિડ વાહનોની અંદરની હવાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણ અમેરિકાના વિવિધ 30 રાજ્યોમાં કરવામાં આવ્યું હતું.

કાર હવે લગભગ દરેક માટે જરૂરી બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે કારમાં મુસાફરી કરવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. તાજેતરમાં, એક નવા

Related Articles