શોધખોળ કરો

Women Health: પરિયડ્સ દરમિયાન જો આ સમસ્યા થાય તો સ્થિતિ નથી નોર્મલ ભૂલથી પણ ન કરશો ઇગ્નોર

Periods Problem: નિષ્ણાતે કહેવું છે કે, કોઈપણ પિરિયડસની વધુમાં વધુ અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોય છે. પરંતુ જો તમારી માસિક સ્રાવ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Periods Problem:પીરિયડ્સએ સ્ત્રીઓ માટે પર્સનલ અને પ્રાઇવેટ મેટર હોય છે.  તે આ વિષય પર બીજા કોઈની સાથે ચર્ચા કરતી નથી. આ જ કારણ છે કે તેણી તેના પીરિયડ સાયકલ સાથે ચૂપચાપ સંઘર્ષ કરે છે. નેશનલ હેલ્થ સર્વિસના મહિલા સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ. સુસાન્ના અનસ્વર્થે ઘણી મહિલાઓ સાથે આ વિશે વાત કરી. આ તમામ મહિલાઓ પીરિયડ્સની સમસ્યાનો સામનો કરે છે અને તેઓ તેને સામાન્ય માને છે.

ધ મિરરના અહેવાલ મુજબ, ડૉ. સુસાના અનસ્વર્થે વાતચીતમાં જણાવ્યું કે પીરિયડ્સ કેટલા દિવસના હોવા જોઈએ? શા માટે કેટલીકને પિરિયડસ વધુ સમય સુધી અને હેવી ફલો સાથે ચાલે છે.  જો આવું થાય તો મારે ડૉક્ટર સાથે ક્યારે વાત કરવી જોઈએ? નિષ્ણાતે કહ્યું કે કોઈપણ પિરિયડ્સની મહત્તમ અવધિ સાતથી 10 દિવસની વચ્ચે હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો તમારો પીરિયડ્સ 10 દિવસથી વધુ ચાલે છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

ડૉક્ટરની  ક્યારે સલાહ લેવી જોઇએ.

આપને  ફક્ત આપના પીરિયડ્સ પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ સમગ્ર પીરિયડ સાયકલ પર પણ ધ્યાન આપો. NHS મુજબ, સરેરાશ મહિલાને દર 28 દિવસે માસિક સ્રાવ થાય છે. જો કે, જો તમારી આ સાયકલ શોર્ટસ  થઈ રહ્યી છે અને 24 દિવસથી ઓછું છે, તો તમારે પરીક્ષણ કરાવવું જોઈએ.  પીરિયડ્સને લઈને દરેકનો અનુભવ અલગ-અલગ હોય છે, પરંતુ તેના કારણે કોઈને વધારે સમસ્યા ન થવી જોઈએ. આ સમસ્યાઓ પીરિયડ્સને અસર કરે છે નિષ્ણાતો કહે છે કે જો પીરિયડ્સ તમારા રોજિંદા જીવનને અસર કરી રહ્યા છે અથવા તમને મુશ્કેલી આપી રહ્યા છે, તો આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એવી ઘણી બાબતો છે જે પીરિયડ્સને અલગ-અલગ રીતે અસર કરે છે, જેમ કે હોર્મોનલ ફેરફારો, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવી સ્થિતિ. આ સ્થિતિઓ તમારા પીરિયડ્સના ચક્રમાં ફેરફારનું કારણ બની શકે છે અથવા સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget