શોધખોળ કરો

Health : દહીંનું જો આ રીતે કરશો સેવન તો બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને વેઇટ લોસમાં કરશે મદદ

curd Benefits :ડેરી પ્રોડક્ટ હોવાથી દહીં પ્રોટીનથી ભરપૂર છે. એક રિસર્ચ મુજબ ગ્રીક યોગાર્ટના એક ઔંસમાં  પ્રોટીન 12 ગ્રામ હોય છે, એક રિસર્ચ મુજબ હંગ કર્ડને વજન ઉતારવા માટે દહીંના ફુલ ફેટની તુલનામાં બેસ્ટ વિક્લ્પ માનવામાં આવે છે. પ્રોટીન આપને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું

curd Benefits :દહીંમાં એવા અનેક ગુણો છે. જેના કારણે જ તે  ભારતીય ઘરનું પ્રમુખ ફૂડ બની ગયું છે. રાયતાથી માંડીને ગ્રેવિજ અને ચાસ સુધી તેનો ઉપયોગ થાય છે. દહીંના અનેક ગુણો શેફનું ધ્યાન ખેંચતા રહ્યાં છે. ફિટેનેસ કોન્શિયસ લોકો માટે આ ફેવરિટ ફૂડ છે.  દહીંમાં વિટામિન બી12, મીનરલ્સ અને પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે. દહીં હાઇબ્લડપ્રેશર અને પાચન સંબંઘિત સમસ્યામાં ઓષઘનું કામ કરે છે. વેઇટ લોસમાં પણ દહીં એક કારગર ફૂડ છે. 

પાચનમાં મદદ કરે છે
દહીંમાં પ્રોબાયોટિક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પાચનમાં મદદ કરે છે. દહીમાં રહેલા ગૂડ બેક્ટરિયા આંતરડાની ગતિવિધિને સુધારે છે.ખરાબ પાચનના કારણે જ વજન વધે છે કારણ કે આપણે તેના પોષણ તત્વોને સારી રીતે અવશોશિત નથી કરતા, જો શરીરમાં જમા કચરો બહાર ન નીકળે તો  તે બીમારીનું કારણ બને છે. 

પ્રોટીનથી ભરપૂર
ડેરી પ્રોડક્ટ હોવાથી દહીં પ્રોટીનથી ભરપૂર છે. એક રિસર્ચ મુજબ ગ્રીક યોગાર્ટના એક ઔંસમાં  પ્રોટીન 12 ગ્રામ હોય છે, એક રિસર્ચ મુજબ હંગ કર્ડને વજન ઉતારવા માટે દહીંના ફુલ ફેટની તુલનામાં બેસ્ટ વિક્લ્પ માનવામાં આવે છે. પ્રોટીન આપને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું, આ રીતે આપ ફેટવાળા ફૂડ ખાતા પણ બચો છો. દહીંથી પેટ ભરાઇ જાય છે. દહીમાં 70-80 % પાણી હોય છે જેથી પણ તે વજન ઉતારવામાં કારગર છે. 

કેલ્શિયમ સમૃદ્ધ ફૂડ
દહીં કેલ્શિયમથી સમૃદ્ધ છે.  તેનો અંદાજ તે રીતે લગાવી શકાય કે, 100 ગ્રામ દહીંમાં લગભગ 80 મિલિગ્રામ કેલ્શિયમની માત્રા હોય છે. દહીમાં કેલ્શિયમની ભરપૂર માત્રા આપના દાંત અને હાડકાંને મજબૂત કરવાની સાથે વજન ઉતારવામાં પણ મદદ કરે છે. રિસર્ચનો દાવો છે કે, દહીંમાં રહેલું કેલ્શિયમ આપનું મોટાબિલિઝમની ગતિ વઘારે છે અને વેઇટ લોસમાં મદદ કરે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                             

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget