શોધખોળ કરો

વિટામિન-B12 ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ દાળનું પાણી, થશે ચોંકાવનારા લાભ

વિટામિન B12 એક એવું તત્વ છે જે આપણા કોષોમાં DNA બનાવવા અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી છે.

Vitamin B12 :  વિટામિન B12 એક એવું તત્વ છે જે આપણા કોષોમાં DNA બનાવવા અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી છે.  આપણા શરીર માટે બધા પ્રકારના વિટામિન અને મિનરલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા આપણા શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને તેની સાથે આપણો ખોરાક પણ તેને વધારવામાં મદદ કરે છે. આપણા શરીરમાં કોઈપણ પ્રકારના વિટામિન અને મિનરલ્સનો અભાવ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. 

આજે આપણે એક એવા વિટામિન વિશે વાત કરીશું, જેનો અભાવ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. વિટામિન B12 એક એવું તત્વ છે જે આપણા કોષોમાં DNA બનાવવા અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. તેની ઉણપને કારણે આપણા શરીરને થાક, નબળાઈ અને એનિમિયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સાથે શરીરમાં સોજો પણ આવે છે. જો તમે વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર અપનાવવા માંગતા હોય તો તમે આ વસ્તુને આહારમાં સામેલ કરી શકો છો. જ્યારે શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય છે, ત્યારે ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લક્ષણો દેખાવા લાગે છે અને આપણા શરીરની કામગીરીમાં અવરોધ આવવા લાગે છે.

વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે

આ વિટામિન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. B12 ની ઉણપને કારણે લાલ રક્તકણોની સંખ્યા ઘટવા લાગે છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો થઈ જાય છે. આ કારણે વ્યક્તિ ખૂબ જ થાક અને નબળાઈ અનુભવે છે. આ સ્થિતિને એનિમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિટામિન B12 માટે મગની દાળનું સેવન કેવી રીતે કરવું

વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તમે મગની દાળનું પાણી પી શકો છો. આ દાળમાં વિટામિન B12 પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી આ વિટામિનની ઉણપને દૂર કરવામાં મદદ મળી શકે છે.

તમને જણાવી દઈએ કે રાત્રે સૂતા પહેલા એક કપ મગની દાળને સારી રીતે ધોઈને સાફ કરી લો અને તેને પાણીમાં પલાળી દો. સવારે જ્યારે દાળ સારી રીતે પલળી જાય ત્યારે તમે આ પાણીનું સેવન કરી શકો છો. આ ઉપરાંત, તમે બાકીની દાળમાં ડુંગળી અને લીંબુ ઉમેરીને પણ સેવન કરી શકો છો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Embed widget