(Source: ECI/ABP News/ABP Majha)
Omicron Coronavirus: મેદસ્વી લોકોને આ તમામ કારણોસર કોરોના સંક્રમણનું જોખમ વધી જાય છે
Omicron Risk: ઓમિક્રોનથી ખુદને બચાવા માટે ફિટ રહેવું જરૂરી છે. ડોક્ટર્સની માનીએ તો લોકોને આ વાયરસ વધુ પ્રભાવિત કરી શકે છે. આ સ્થિતિમાં લોકોને રિકવરી પણ ઝડપથી આવે છે. તેથી આપ ખુદને ફિટ રાખો.
Omicron Risk: ઓમિક્રોનથી ખુદને બચાવા માટે ફિટ રહેવું જરૂરી છે. ડોક્ટર્સની માનીએ તો લોકોને આ વાયરસ વધુ પ્રભાવિત કરી શકે છે. આ સ્થિતિમાં લોકોને રિકવરી પણ ઝડપથી આવે છે. તેથી આપ ખુદને ફિટ રાખો.
Obese People At Risk In Omicron: કોરોના ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યાં છે. જે લોકો પહેલાથી કોઇ બીમારીથી ગ્રસિત છે. તેવા લોકોની ઇમ્યુનિટી ખૂબ જ નબળી પડી જાય છે. તેમજ જે લોકો જાડા છે. તેના પર પણ સંક્રમણનું જોખમ વધી જાય છે.
ડોક્ટરના મત મુજબ જો દર્દીનુ વજન વધુ હોય અને કોઇ બીમારીથી પીડિત હોય તો તેમને સંક્રમણથી રિકવર થવામાં બહુ સમય લાગે છે.
મેદસ્વી લોકોને આ કારણે કોરોનાનું જોખમ વધુ
- જે લોકો મેદસ્વી છે તેને પાતળા લોકો કરતા વાયરસનું જોખમ વધુ છે.
- મેદસ્વી લોકોને એબ્ડમ પ્રેશરના કારણે ફેફસાની ક્ષમતા ઓછી થઇ જાય છે.
- મેદસ્વીતાના કારણે ફેફસામાં સંકોચન ઝડપથી થાય છે.
- કોરોનાની 1-2 લહેરમાં પાતળાની તુલનામાં મેદસ્વી લોકોને વધુ વેન્ટીલેટરની જરૂર પડી.
- મેદસ્વી કોવિડ દર્દીને હાયર વેન્ટિલેટરની પ્રેશરની જરૂર પડે છે.
- મેદસ્વીતાના કારણે ઇમ્યુનિટી સ્લીપ એપનિયા પણ એવા લોકોની વચ્ચે ઓક્સિજન સેચુરેશન સ્તર ઓછું રાખે છે.
- જો આપના શરીરમાં ફેટ હોય તો તેના કારણે સોજો જેવી સમસ્યાઓ પણ વધી જાય છે
- મેદસ્વી લોકોની ઇમ્યુનિટી પણ લો થઇ જાય છે, એવી સ્થિતિમાં કોરોના વાયરસ જલ્દી અટેક કરે છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )