શોધખોળ કરો

Research:સવારે મોડે સુધી ઊંઘવાથી શરીરને આ ગંભીર સમસ્યાનું પણ રહે છે જોખમ, જાણો શું કહે છે રિસર્ચ

સંશોધકોના જણાવ્યા અનુસાર, એક દિવસમાં સરેરાશ 12 ગ્રામ ખાંડ વધુ ખાવામાં આવી હતી. એટલે કે એક વર્ષમાં 2.5 થી 3 કિલો ખાંડ એક્સ્ટ્રા બોડી સુધી પહોંચી છે. આ દૈનિક ત્રણ વધારાના ચમચી જેટલું છે.

Research:આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે સવારે વહેલા ઉઠવું જોઈએ. મોડા સૂવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે. હવે વિજ્ઞાને પણ આપણા વડીલોની આ વાત પર મહોર મારી દીધી છે. અમેરિકાની બ્રિંગહામ યંગ યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસ અનુસાર જે ટીનેજરો સવારે મોડે સુધી જાગતાં નથી,  તેમને આળસ, મેદસ્વીતા તેમજ ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધુ રહે છે.

અભ્યાસ દરમિયાન સંશોધકોએ એક સપ્તાહ સુધી યુવાનો પર સંશોધન કર્યું હતું. આ માટે, એક અઠવાડિયા સુધી રાત્રે 6.5 કલાકની ઊંઘ લીધા પછી અને પછીના અઠવાડિયા સુધી રાત્રે 9.5 કલાક ઊંઘ અને જાગ્યા પછીના લોકોનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.બ્રિંગહામ યંગ યુનિવર્સિટીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે,  જે લોકો દરરોજ સવારે મોડે સુધી જાગે છે તેઓને ડાયાબિટીસ સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ વધારે છે. કારણ કે જ્યારે તેઓ થાકે છે ત્યારે વધુ ખાંડ લે છે.

આ અભ્યાસના મુખ્ય લેખક ડો. કારા દુરાસીયો કહે છે કે, આપણે કેટલું ખાઈએ છીએ તેના કરતા આપણે શું ખાઈએ છીએ તે વધુ મહત્વનું છે. જો આપણે શુગર લેવલને વધારતો ખોરાક લઈએ, જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ કે ખાદ્ય ચીજવસ્તુઓમાં ખાંડ ઉમેરીને, તો તે ઊર્જા સંતુલન પર નકારાત્મક અસર કરે છે.

ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ

 આ સમગ્ર સંશોધન દરમિયાન કરવામાં આવેલા અભ્યાસ વિશે ડૉ. દુરાસિયો કહે છે કે યુવાનોમાં સ્થૂળતા એક મોટી સમસ્યા બની રહી છે. જેમ જેમ સ્થૂળતા વધે છે તેમ તેમ ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધે છે. તેથી યુવાનોએ તેમની ખાવાની પેટર્નની સાથે સાથે ઊંઘની પેટર્ન પર ગંભીરતાથી વિચાર કરવો પડશે. પૂરતી ઊંઘ જરૂરી છે, પરંતુ વધુ પડતી ઊંઘ ઘણા જોખમો પેદા કરી શકે છે. આ સિવાય યુવાનોએ નાસ્તામાં વધુને વધુ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જરૂરી છે.

શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધે છે

 આ અભ્યાસના વડા ડૉ. કારા દુરાસિયોના જણાવ્યા અનુસાર, જો આપણે આહારમાં કાર્બોહાઇડ્રેટ અથવા ખાંડવાળી ખાદ્યપદાર્થો ખાઈએ, તો તે શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. શરીરમાં ખાંડનું વધુ પ્રમાણ ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બને છે. આવા ખોરાકને કારણે શરીરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Embed widget