શોધખોળ કરો

Morning Drink:સવારમાં આ આ ડ્રિન્કનું કરો સેવન, વજન ઉતારવાની સાથે થશે આ અદભૂત ફાયદા

સૂપ ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવાની સાથે વેઇટ લોસમાં પણ મદદગાર સાબિત થાય છે. આપ ફલાવર, ટામેટા, પાલકનું સૂપ વિન્ટરમાં પી શકો છો. જાણીએ સૂપના સેવનના ફાયદા 

સૂપ ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવાની સાથે વેઇટ લોસમાં પણ મદદગાર સાબિત થાય છે. આપ ફલાવર, ટામેટા, પાલકનું સૂપ વિન્ટરમાં પી શકો છો. જાણીએ સૂપના સેવનના ફાયદા 

ફલાવરનું સૂપ
ફલાવરનું સૂપ  બનાવવા માટે એક વાસણમાં એક ચમચી તેલ, 2 ટેબલસ્પૂન સમારેલ લસણ અને આદુ નાખો. પછી તેમાં એક કપ ડુંગળી નાખીને 2-3 મિનિટ પકાવો. હવે 2 કપ પાણીમાં 2 કપ સમારેલી કોબીજ ઉમેરો અને 10 મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી નાખો. હવે બ્લેન્ડર વડે બધું બ્લેન્ડ કરો. 1-2 કપ પાણી ઉમેરો. જો તમે ઈચ્છો તો સૂપને ગાણીને પી શકો છો. કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સૂપને એન્જોય કરો 

પાલકનું સુપ 
પાલકનું સુપ બનાવવા માટે એક પેનમાં તેલ લો, તેમાં જીરૂ, લસણ અને એક કપ કાપેલી ડુંગળી ઉમેરો તેને બે મિનિટ સાંતળો, તેમાં 2 કપ પાલકના પાન ઉમેરો, સ્વાદનુસાર નમક ઉમેરો, મરી ઉમેરો, 2 ટેબલસ્પૂન બેસન નાખીને 2 મિનિટ હલાવો, હવે તેને ઉકળવા દો, પાલકની પ્યૂરી બનાવવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કરો 

ટામેટાં-ગાજરનું સૂપ 
ટામેટાં-ગાજરનું સૂપ તૈયાર કરવા માટે 2 કાપેલા ટામેટા, 2 કાપેલા, ગાજર, ક્રશ કરેલા એક સ્પૂન લસણ અને ડુંગળી જોઇશે. પેનમાં થોડું તેલને બધું એક સાથે ફ્રાય કરો. એક કપ પાણી નાખો અને તેને હળવી આંચ પર પકાવવા દો. જ્યાં સુધી સબ્જી પાકી ન થાય ત્યાં સુધી પકાવો અને પ્યુરી બનાવવા માટે એક બ્લેન્ડરનો ઉપયોગ કરો. 

આમળાને તમારા શિયાળાના આહારનો ભાગ કેવી રીતે બનાવશો?

  • તમે દરરોજ એક ગૂસબેરીને છીણી શકો છો, તેને શાકભાજી અને સલાડમાં ઉમેરી શકો છો અથવા તેને આ રીતે ખાઈ શકો છો. જો તમને આમળા ખૂબ ખાટા લાગે તો તમે તેને મીઠું અને હળદર ઉમેરીને ખાઈ શકો છો.
  • આ સિવાય તમે આમળાનું અથાણું અથવા જ્યુસ પી શકો છો. જો તમને મીઠાઈ ગમે છે તો તમે તેના મુરબ્બાને પણ ખાઈ શકો છો.
  • ગાજર અને ગૂસબેરીનો રસ પણ પી શકાય છે. ગાજરમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. વિટામિન-એ અને સીનું મિશ્રણ અદ્ભુત સાબિત થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget