શોધખોળ કરો

Weight Loss Tips: વેઇટ લોસમાં કારગર છે આ એક મસાલો,જાણો કેવી રીતે સેવનથી ઉતરશે વજન

અજમાનો ઉપયોગ  ઉપયોગ વિવિધ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ આ મસાલો સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તેમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા પોષક તત્વો પ્રચૂર માત્રામાં છે. જાણીએ સેવનના ફાયદા

અજમા  એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. અજમાની તાસીર ગરમ હોય છે. જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. સવારે તેનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય અમુક રીતે અજમાનું સેવન વજન  ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

અજમાનો ઉપયોગ  ઉપયોગ વિવિધ વાનગીઓનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ આ મસાલો સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તેમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં અને હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે  અજમાનો  ઉપયોગ કરીને વધતા વજનને કઈ રીતે નિયંત્રિત કરી શકાય છે.
અજમાનું પાણી
ગરમ પાણીમાં લગભગ એક ચમચી અજમા  ઉમેરો અને તેને 3 થી 4 મિનિટ સુધી સારી રીતે ઉકાળો. પછી તેને ઠંડુ થવા દો. આ પછી તેને એક બોટલમાં ભરી લો. સામાન્ય પાણીને બદલે આ પાણી પીવાનું રાખો. આ પાણી પીવાથી પાચન સુધરે છે, ચયાપચયની ક્રિયા ઝડપી બને છે, જેનાથી વજન ઓછું થાય છે.

અજમાની ચા
 અજમાની  ચાનો એક કપ  પણ  વજન ઘટાડવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ચા બનાવવા માટે એક ચમચી અજમા  પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ આ પાણીને સવારે બેથી ત્રણ મિનિટ ઉકાળો. તેની સાથે તમે તેમાં હળવું મીઠું, આદુ અને કાળા મરી પણ મિક્સ કરી શકો છો. તેનાથી તેના ફાયદામાં પણ વધારો થાય છે. તેને એક કપમાં ગાળીને તેમાં લીંબુનો રસ નાખીને પીવો.

કાચા અજમા
જો તમને ચા કે પાણી બનાવવાનો સમય ન હોય તો તો કાચા અજમા પણ મુખવાસની જેમ ચાવીને ખાઇ શકો છો. જો કે તેના  સ્વાદને કારણે તેને કાચા ખાવા સરળ નથી પરંતુ તેના ફાયદા પુષ્કળ છે. ખાસ કરીને ખાલી પેટ તેનું સેવન વેઇટ લોસ માટે કારગર છે.  
અજમાનો મસાલો
તમે પાચનને ઝડપી બનાવવા અને વજન ઘટાડવા માટે મસાલા તરીકે  અજમાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે  વરિયાળી, નિજેલા અને તજ સમાન માત્રામાં લો. બધી વસ્તુઓને પીસીને પાવડર બનાવી લો અને તેને એક ડબ્બામાં રાખો. આ પાવડરને ગરમ પાણીમાં ભેળવીને જમ્યાના અડધા કલાક પછી પીવો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget