શોધખોળ કરો

Health News: આ બીમારીથી પીડિત છે બોલિવૂડ એક્ટર વરૂણ ધવન, જાણો શું હોય છે vestibular hypofunction

Health News: વરુણ ધવને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શન નામની બીમારીથી પીડિત છે. આ એવી સ્થિતિ છે, સંતુલન રાખવું મુશ્કેલ બને છે અને ચક્કર આવે છે.

Health News: વરુણ ધવને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શન નામની બીમારીથી પીડિત છે. આ એવી સ્થિતિ છે, સંતુલન રાખવું મુશ્કેલ બને છે અને  ચક્કર આવે છે.

બોલિવૂડ એક્ટર વરુણ ધવન આજકાલ તેની ફિલ્મ કે અંગત જીવનને કારણે નહીં પરંતુ તેની બીમારીના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેતાએ જણાવ્યું હતું કે તે વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની ગંભીર બીમારીથી પીડિત છે. જેના કારણે તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  ચાલો આજે તમને આ રોગ વિશે જણાવીએ, તેના લક્ષણો શું છે? આનાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે અને તેનો ઉકેલ શું છે?

વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન ત્યારે થાય છે જ્યારે તમારી સંતુલન સિસ્ટમનો આંતરિક કાનનો ભાગ યોગ્ય રીતે કામ કરતું નથી. જેના કારણે સંતુલનમાં મુશ્કેલી પડે છે. તમને ચક્કર આવે છે.

વેસ્ટિબ્યુલર હાયપોફંક્શનના કારણો

  • ટ્યુમર
  • માથામાં ઇજા
  • દવાનું વધુ સેવન
  • ઉંમર વધતા સંતુલન પ્રણાલીમાં ફેરફાર
  • લોહી ગંઠાઇ જવું

વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન લક્ષણો

વેસ્ટિબ્યુલર હાયપોફંક્શનના લક્ષણો કારણ પર આધાર રાખે છે, પરંતુ મોટાભાગના દર્દીને આ બીમારીમાં  ચક્કર  આવે છે.  માથાનો દુખાવો થાય છે. ઉબકા  આવે છે.  અંધારી રૂમમાં ચાલવામાં મુશ્કેલી પડે છે. અથવા જ્યારે વસ્તુઓ ઝડપથી આગળ વધે છે ત્યારે હલનચલનની લાગણી અનુભવી શકે છે.

વેસ્ટિબ્યુલર હાયપોફંક્શનમાં ફિઝિયોથેરાપી અસરકારક છે

ફિઝિયોથેરાપિસ્ટ તમારી વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન સ્થિતિને સામાન્ય બનાવવામાં મદદ કરશે, અથવા તેઓ તમને શીખવશે કે જે ભાગો યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી તેની ભરપાઈ કેવી રીતે કરવી. આ ઉપરાંત તેની સારવારમાં એન્ટિબાયોટિક અથવા એન્ટી ફંગલ ટ્રીટમેન્ટનો પણ સમાવેશ થાય છે. વરુણ ધવને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શન નામની બીમારીથી પીડિત છે.

Weight Loss:  એગની સાથે આ 3 ચીજોનું કરો સેવનસપ્તાહમાં ઘટી જશે વજન

Egg Weight Loss Diet : તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે.  અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

સ્થૂળતા એક એવી સમસ્યા છે. જે શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. સ્થૂળતાના કારણે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જો આપ  સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઘટાડવા માટે દરરોજ ઈંડા ખાઓ છો, તો તમારે ઈંડા ખાવાની સાચી રીત જાણવી જોઈએ. વાસ્તવમાં એવી ઘણી વસ્તુઓ છે જેને ઈંડામાં ભેળવીને ખાવાથી ઝડપથી વજન ઘટે છે.

ઇંડા ખાવાથી વજન કેવી રીતે ઓછું કરવું?

ઇંડા એક સુપરફૂડ છે જે પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા-3 જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે, તમારે દરરોજ નાસ્તામાં ઇંડા ખાવા જોઈએ. જેના કારણે શરીરને જરૂરી પ્રોટીન મળે છે. તમે ઘણી રીતે ઈંડા ખાઈ શકો છો. તમે બાફીને, આમલેટ, ભુર્જી અને ઈંડાની કરી બનાવીને ખાઈ શકો છો. ઈંડા ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો ઈંડામાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.

 નારિયેળ તેલ

આપણે બધા જાણીએ છીએ કે નારિયેળ તેલ કેટલું ફાયદાકારક છે. જો તમે ઈંડાનું શાક અથવા આમલેટ ખાતા હોવ તો રસોઈમાં નારિયેળ તેલનો ઉપયોગ કરો. નાળિયેર તેલમાં સંતૃપ્ત ચરબી નહિવત હોય છે. જો તમારે ચરબી ઓછી કરવી હોય તો ઈંડાને નાળિયેર તેલમાં જ રાંધો.

 કાળી મરી

 કેટલાક લોકો લાલ મરચું ઉમેરીને આમલેટ અથવા ઈંડા ખાય છે, પરંતુ તમારે લાલ મરચાને બદલે કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવો પડશે. આનાથી માત્ર સ્વાદમાં જ વધારો નહીં થાય, પરંતુ ઈંડા વધુ  હેલ્ધી બનશે અને વજન પણ ઘટશે. કાળા મરીમાં પિપરીન નામનું તત્વ હોય છે, જે પેટ અને કમરની ચરબી ઘટાડે છે.

કેપ્સિકમ

 ઈંડા સાથે કેપ્સિકમનું કોમ્બિનેશન એકદમ મજેદાર લાગે છે.  વિટામિન સીથી ભરપૂર કેપ્સિકમ ઈંડામાં નાખીને ખાવું જોઈએ. તેનાથી ઈંડાનો સ્વાદ હેલ્ધી અને ટેસ્ટી બનશે. કેપ્સિકમ ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને કેટલીક માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, ડોક્ટર અથવા  સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget