સિદ્ધાર્થ શુક્લાથી વિકાસ સેઠી સુધીઃ ફિટનેસ હોવા છતાં શા માટે યુવાનો સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે?

જે લોકોને સાયલન્ટ હાર્ટ એટેક આવે છે તેમને કદાચ તેની જાણ પણ ન હોય.
Source : freepik
પહેલા પ્રખ્યાત ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા, પછી પ્રખ્યાત કન્નડ ફિલ્મ એક્ટર પુનીત રાજકુમાર, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને હવે ટીવી એક્ટર વિકાસ સેઠીના આકસ્મિક મૃત્યુએ બધાને ચોંકાવી દીધા.
વિકાસ સેઠી અને અન્ય ફિટનેસ ફ્રેક્સ હાર્ટ એટેકને કારણે અચાનક આ દુનિયામાંથી વિદાય લે છે તે સમાચાર માત્ર આઘાતજનક જ નથી પણ અત્યંત ચિંતાજનક પણ છે. આ ઘટના એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે હૃદયરોગ હવે

