શોધખોળ કરો

Weight loss tips: વધતા વજનને ઓછું કરવામાં પાણી કરશે આપની મદદ, અપનાવો આ રીત

50 વર્ષની ઉંમર પછી સ્ત્રીની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે. આનો અર્થ એ છે કે તમે જે ખોરાક લો છો તેમાંથી ઊર્જા બર્ન કરવી મુશ્કેલ છે.

 Weight loss tips: મહિલાનું મેટાબોલિઝ્મ 50 વર્ષની ઉંમર બાદ ધીમું થઇ જાય છે. 50 વર્ષની ઉંમર પછી સ્ત્રીની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે. આનો અર્થ એ છે કે તમે જે ખોરાક લો છો તેમાંથી ઊર્જા બર્ન કરવી મુશ્કેલ છે. જેમ જેમ મેટાબોલિક રેટ ધીમો પડી જાય છે, તેમ તમારી ઉંમર સાથે વજન ઓછું કરવું મુશ્કેલ બની જાય છે. આપ  માત્ર પાણીથી જ વજન ઘટાડી શકો છો. ચાલો જાણીએ કે તમે પાણીથી તમારું વજન કેવી રીતે ઘટાડી શકો છો.

ખૂબ પાણી પીવો

પાણી આધારિત વજન ઘટાડવાની એક લોકપ્રિય પદ્ધતિ એ છે કે તમે જાગતાની સાથે જ પાણી પીવો. સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ પાણી પીવું એ તમારા શરીરને ફરીથી હાઇડ્રેટ કરવાની અને તમારા ચયાપચયને શરૂ કરવાની અસરકારક રીત છે. એક દિવસમાં લગભગ 1.8 લિટર વપરાશ થવો જોઈએ.  

જમ્યાને 30 મિનિટ પહેલા પાણી પીવો

વિશેષજ્ઞોનો મત છે કે, હાઇડ્રેશનના માધ્યમથી આપનું મોટાબોલિઝ્મ વધી શકે છે. જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રોનોલોજી એન્ડ મેટાબોલિજ્મના એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, પાણીનો વપરાશ ઓછામાં ઓછા સમય માટે આપના મેટાબોલિઝ્મને 30 ટકા વધારી દે છે.  

પાણીથી આ રીતે થશે વજન ઓછું

  • રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા લીંબુ કે જડ્ડીબુટીનું સેવન કરો
  • પાણીની બોટલ સાથે જ રાખવાનો આગ્રહ રાખો જે હાઇડ્રેઇટ રાખશે
  • તરસ વધારવા માટે લાલા મરચા પાવડરનો ભોજનમાં  ઉપયોગ કરો

    Arms fat loss: બેલી ફેટની જેમ હાથ  પર જામેલી ચરબી  આ રીતે ઘટાડો

પણ એક  સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે  કેટલીક ડિઝાઇનના  આઉટફિટને અવોઇડ કરવા પડે છે.  હાથનું ચરબી ધટાડવા માટે  ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ સમજીએ. 

વધતા વજનને કારણે આપણા શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં હાથ પરનો ફેટ  સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે કારણે  કેટલીક ડિઝાઇનના  આઉટફિટને અવોઇડ કરવા પડે છે.. હાથમાં એટલી હઠીલી ચરબી જમા થાય છે કે તેને છુપાવી શકાતી નથી. કોઈપણ વ્યક્તિના વધતા વજનનું કારણ તેના આહાર અને જીવનશૈલી સાથે જોડાયેલું છે. 

સ્વીટને અવોઇ કરો
 જો આપ  મીઠાઈના શોખીન છો તો તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે ખાંડનું સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું અસંતુલન ડાયાબિટીસનું મુખ્ય કારણ બની જાય છે, જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. ખાસ કરીને વધતા વજનની અસર આપણા હાથ અને પેટ પર થાય છે અને શરીરનું વજન સંપૂર્ણપણે આપણા નિયંત્રણની બહાર થઈ જાય છે. આ કારણથી આપણા શરીરનું વજન વધે છે અને સાથે જ તેની અસર આપણા હાથોમાં પણ જોવા મળે છે.

રિફાઇન્ડનું સેવન કરો 
આપને  સાંભળીને નવાઈ લાગશે પરંતુ સત્ય એ છે કે મેંદામાંથી  બનેલી ખાદ્ય વસ્તુઓનું વધુ પડતું સેવન  સ્થૂળતાનું મોટું કારણ છે. રિફાઈન્ડ શરીરના અમુક ભાગોમાં ચરબીનું કારણ બની શકે છો,  ભોજનમાં બાજરી, મકાઈ, જવ અથવા જુવાર વગેરેનો સમાવેશ કરી શકો છો. તે સ્વસ્થ આહારનો એક ભાગ છે.

આ ખોરાકનું સેવન અવશ્ય કરો
આપણા દૈનિક આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ આપના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તે આપણને અનિચ્છનીય ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.
મસાલાઓમાં હળદર વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી તમે જલ્દી જ તમારા હાથના વધતા વજનથી છુટકારો મેળવી શકશો.
હાથની માલિશ કરવાથી અનિચ્છનીય ચરબી પણ દૂર થાય છે. આ માટે સરસવનું તેલ, તલનું તેલ, ચાઈનીઝ હળદરનું મિશ્રણ બનાવી તેના હાથની સારી રીતે માલિશ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget