શોધખોળ કરો

Weight Loss: પાતળા થવું હોય તો કયારેય ન કરો આ ભૂલ, થઈ શકે છે નુકસાન

જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેન્સ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન,  જરૂરી કાર્બ્સ હોવું જોઇએ.  ક્રેશ ડાયટિંગ  અને વધુ એકસરસાઇઝ કરવાથી નુકસાન થઇ શકે છે.

Weight Loss Tips: જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેન્સ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન,  જરૂરી કાર્બ્સ હોવું જોઇએ.  ક્રેશ ડાયટિંગ  અને વધુ એકસરસાઇઝ કરવાથી નુકસાન થઇ શકે છે. તેનાથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.

આજની જીવનશૈલીમાં મેદસ્વી થવું ખૂબ જ સરળ છે. જો કે વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવુ પડે છે. જોરદાર એક્સરસાઇઝ અને યોગ કરવો પડે છે. આટલું કર્યાં બાદ થોડું વજન ઉતરે છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે ક્રશ ડાયટ કરે છે. જે અનહેલ્ધી અને ખતરનાક રીત છે. તો આજે જાણીએ કે વજનને ઉતારવાની યોગ્ય રીત કઇ છે.

સપ્લીમેન્ટ લેવું

આજકાલ માર્કેટમાં એવા અનેક પ્રકારના સપ્લીમેન્ટ મળે છે. જેમાં ઝડપથી વજન ઘટાડવાનો દાવો થઇ રહ્યો છે. જો કે સપ્લીમેન્ટથી વજન ઘટાડવાના સાઇડઇફેક્ટ ભયંકર છે. જે વધુ સેફ નથી. આ સ્થિતિમાં કોઇ પણ પ્રકારના સપ્લીમેન્ટ્સ લેતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

બોડી ડિટોક્સ

આજકાલ બોડીને ડિટોક્સ કરીને પાતળા થવાનુ ચલન પણ છે. આવી પ્રોડક્ટરસ પણ સેફ નથી. જેમાં શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. તેનું વધુ માત્રામાં સેવન કરવાથી ઇલેક્ટ્રોનાઇટનું પણ નુકસાન થાય છે.

ક્રશ ડાયટિંગ

કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં ક્રશ ડાયટિંગ કરે છે. ખૂબ જ ઓછું ખાય છે. તેના કારણે શરીરની માંસપેશીઓમાં નુકસાન થાય છે. ઓછું ખાવાથી મેટાબોલિઝમ  પણ નબળું પડે છે. ઓછી કેલેરી લેવાથી વજન ઉતરે છે પરંતુ તેના ગંભીર સાઇડ ઇફેકેટ પણ જોવા મળે છે.

  વધુ એક્સસરસાઇઝ

ઝડપથી વજન ઉતારવા માટે લોકો જોરદાર એક્સરસાઇઝ કરે છે. તેનાથી માંસપેશી ઇંજરીનો ખતરો વધે છે. વધુ એક્સરસાઇઝથી ડિહાઇડ્રેશન  અને ઇલેક્ટ્રોલાઇટની સમસ્યા થાય છે.

સ્મોકિંગ

જો આપ વજન ઓછું કરવા ઇચ્છો છો તો આપે સ્મોકિંગની આદત પણ છોડવી પડશે. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી વજન ઓછું કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.

ઓછું ફેટ લેવું

વજન ઓછું કરવા માટે ફેટવાળી ચીજો સીમિત માત્રામાં લેવી જોઇએ. જો કે કેટલાક લોકો બિલકુલ ફેટ લેવાનું બંધ કરી દે છે. ફેટવાળી વસ્તુ ઓછી ખાવાથી ભૂખ વધુ લાગે છે અને આપનું વજન ઉતારવાનું સપનું અધરૂં રહી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
BP ની દવા લેવામાં એક ભૂલ અને હાર્ટ એટેકનું જોખમ! 91,000 લોકોના રિસર્ચમાં મોટો ખુલાસો
BP ની દવા લેવામાં એક ભૂલ અને હાર્ટ એટેકનું જોખમ! 91,000 લોકોના રિસર્ચમાં મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Embed widget