શું છે ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડરની બીમારી? જેનાથી તમામ ઉંમરના લોકોના મગજમાં થઇ રહી છે ખરાબ અસર

લોકો તેમના સ્માર્ટ ફોન પર ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડિયો, રીલ જોવાનું શરૂ કરે છે. ઘણા લોકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ આરામની ક્ષણ છે.

આજના વ્યસ્ત જીવનમાં જેમ જેમ લોકોને કામમાંથી ટાઇમ મળે છે કે તરત જ લોકો તેમના સ્માર્ટ ફોન પર ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડિયો, રીલ જોવાનું શરૂ કરે છે. ઘણા લોકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ

Related Articles