બોડી બનાવવા માટે પ્રોટીન પાવડર ખાતા પહેલા જાણો આ નુકસાન વિશે, ICMRએ શા માટે આપી ચેતવણી?

પ્રતિકાત્મક તસવીર
Source : FreePik
જીમમાં જતા મોટાભાગના યુવાનોમાં પ્રોટીન પાઉડરનો ક્રેઝ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું પ્રોટીન પાવડર ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી?
જો તમે પ્રોટીન (Protein) પાઉડર ખાવાના શોખીન છો અને ફિટ રહેવા માટે તેને ખાઓ તો બસ બંધ કરો. ભારતની સૌથી મોટી મેડિકલ રિસર્ચ સંસ્થા ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) અને NIN (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ