શોધખોળ કરો

Milk: સવારે કે પછી સાંજે, ક્યાં સમયે દૂધ પીવાથી થાય છે વધુ ફાયદા, જાણો

શું તમે જાણો છો કે તમારા શરીરમાં દૂધનો ઉપયોગ ક્યારે થાય છે અથવા કયા સમયે તેને પીવાથી ફાયદો થાય છે. દૂધ આપણા આહારનો આવશ્યક ભાગ છે, જે તમારે લેવું જ જોઈએ.

શું તમે જાણો છો કે તમારા શરીરમાં દૂધનો ઉપયોગ ક્યારે થાય છે અથવા કયા સમયે તેને પીવાથી ફાયદો થાય છે. દૂધ આપણા આહારનો આવશ્યક ભાગ છે, જે તમારે લેવું જ જોઈએ. જો તમે દૂધ નથી પીતા તો શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે. પ્રોટીનની સાથે દૂધમાં કેલ્શિયમ, થાઈમીન પણ ભરપૂર માત્રામાં હોય છે અને તે હાડકાંને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે. સવારે દૂધ પીવાથી આખો દિવસ આળસ અનુભવાઇ શકે છે.  તેમજ રાત્રે દૂધ પીવું શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ તે સમયે પીવાથી પણ  ગેસ બનવાની સમસ્યા થઇ શકે છે. દૂધ પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે, આ વાત બધા જાણે છે. પરંતુ ઘણા લોકો સવારે દૂધ પીવે છે, જ્યારે કેટલાક સાંજે દૂધ પીવે છે. 

ડોકટરોના મતે, સવારે દૂધ પીવાથી તમે આખો દિવસ આળસમાં જવાની સંભાવના બની રહે છે. તેમજ રાત્રે દૂધ પીવું શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમને ગેસ બનવાની ફરિયાદ હોય તો રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. 

જે લોકો જીમમાં જાય છે તેમના માટે સવારે દૂધ પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તબીબોના મતે ગમે ત્યારે દૂધ પીવું ફાયદાકારક છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે જો પેટને લગતી કોઈ સમસ્યા હોય તો દૂધ પીવાનો સમય બદલવો  ઠીક રહેશે. પાંચ વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારે દૂધ પીવાથી નુકસાન થઈ શકે છે.

જે લોકો દૂધ પીવાનું ટાળે છે, તેમનું શરીર ખૂબ જ નબળું થઈ જાય છે. દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે સાથે જ માંસપેશીઓ અને હાડકાં પણ મજબૂત થાય છે. દૂધમાં વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે ઘરના વડીલો દૂધ પીવાની સલાહ આપે છે. દૂધ પીતી વખતે તમે તેમાં ખાંડ પણ મિક્સ કરી શકો છો. જેના કારણે પેટમાં એસિડિટી કે ગેસ બનવાથી બચી શકાય છે.  

કેટલા સમય સુધી બ્રશ કરવું જોઈએ ? દાંત સાફ કરવાની સાચી રીત કઈ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
ફેફસાંને કરવા છે મજબૂત? રોજ ખાઓ આ 5 વસ્તુઓ, વધતા પ્રદૂષણમાં લંગ્સ રહેશે સુરક્ષિત
ફેફસાંને કરવા છે મજબૂત? રોજ ખાઓ આ 5 વસ્તુઓ, વધતા પ્રદૂષણમાં લંગ્સ રહેશે સુરક્ષિત
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
Firecracker: અસ્થમા, આંખો અને ફેફસાંને કેવી રીતે પ્રભાવિત કરે છે ફટાકડાનો ધુમાડો, કેવી રીતે બચવું
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Embed widget