આરોગ્ય સાથે ચેડાં! શું પેકેજ્ડ ફૂડ ખરેખર હેલ્ધી છે? નવા સંશોધનમાં ઉઠાવવામા આવ્યા સવાલો

પ્રતિકાત્મક તસવીર
Source : freepik
Packaged Food: ભારતમાં લોકોની ખાવાની આદતો બદલાઈ રહી છે અને આ પરિવર્તન સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ICMRએ કહ્યું કે દેશમાં 56.4% રોગો ખરાબ આહારને કારણે થાય છે.
Packaged Food: ભારતીયોની પસંદ અને નાપસંદ બદલાઈ રહ્યા છે, ખાસ કરીને જ્યારે તે ખાવાની વાત આવે છે. પહેલાના સમયમાં લોકો મોટાભાગે કાચા શાકભાજી, ફળો અને આખા અનાજ ખાતા હતા, પરંતુ આજકાલ પેકેજ્ડ અને પ્રોસેસ્ડ

