શોધખોળ કરો

Weight Loss Diet: વધતાં વજનને કન્ટ્રોલ કરવા માંગો છો? તો કેળાનું આ રીતે કરો સેવન, ઝડપથી થશે વેઇટ લોસ

Weight Loss Diet: વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં એવી વસ્તુઓ પસંદ કરવી જરૂરી છે જેનાથી શરીરનું વજન ઓછું રહે. વજન ઘટાડવા માટે કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે

Weight Loss Diet: વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ  ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં એવી વસ્તુઓ પસંદ કરવી જરૂરી છે જેનાથી શરીરનું વજન ઓછું રહે. વજન ઘટાડવા માટે કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

પોષક તત્વોથી ભરપૂર કેળું ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કેળાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરને ભરપૂર એનર્જી પણ મળે છે. વિટામિન સી અને ખનિજોથી સમૃદ્ધ, કેળા ફાઇબર અને પોટેશિયમનું પાવરહાઉસ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે, સાથે જ સ્થૂળતા પણ ઓછી થાય છે.

મોટા કેળામાં લગભગ 100 કેલરી મળી આવે છે, જો તમે મધ્યમ કદના 2-3 કેળાઓનું સેવન કરો છો, તો તે તમારું પેટ ભરાઇ જાય છે અને ભૂખ પણ ઓછી કરે છે. કેળામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ તમને લાંબા સમય સુધી એનર્જી આપે છે, જેથી તમને ખાવાની લાલસા ઓછી થશે અને તમારું વજન પણ ઓછું થશે. કેળાના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે ઘણા  ગુણોથી ભરપૂર કેળાનું સેવન કેવી રીતે કરવું.

વજન ઘટાડવા માટે કેળાનું સેવન આ રીતે  કરો

 જો તમે વધતા વજનથી પરેશાન છો અને ડાયટ દ્વારા વજન ઓછું કરવા માંગો છો તો કેળાનું સેવન કરો. વજન ઘટાડવા માટે પાકેલું કેળું ખાઓ. કાચા કેળા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

કેળા સાથે ખાઓ આ વસ્તુઓ

 જો તમે વજન ઘટાડવા માટે કેળાનું સેવન કરવા માંગો છો તો તેને કોર્ન ફ્લેક્સ સાથે ખાઓ. આ સિવાય તમે અન્ય ફળોની સાથે ફ્રૂટ ચાર્ટ બનાવીને પણ કેળાનું સેવન કરી શકો છો, વજન નિયંત્રણમાં રહેશે. કેળા ખાવાથી તમને પેટ ફૂલવાની સમસ્યા નથી થતી.

વજન ઘટાડવા માટે કેળા સાથે ઓટ્સ ખાઓ

 કેળા અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે, સાથે જ વજન પણ ઘટાડે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કેળા અને ઓટ્સનું સેવન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget