શોધખોળ કરો

Recipe: બાળકો માટે મિનિટોમાં તૈયાર કરો કેળાની ટેસ્ટી પુરી, નોંધી લો સરળ રેસીપી

જો તમે બાળકોની સાંજની ભૂખ માટે કેટલીક હેલ્ધી અને ઝડપી રેસીપી બનાવવા માંગતા હોવ તો કેળાની પુરી તૈયાર કરો. કેળાની પુરી તૈયાર કરવામાં વધુ સમય નથી લાગતો અને તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે.

Kids Recipe: બાળકોને દર બેથી ત્રણ કલાકે કંઈક ખવડાવવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં તમારે શું બનાવવું અને તેઓને શું આપવું જોઈએ જે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોવા ઉપરાંત તેમની ભૂખ પણ ઘટાડે. જો તમારા બાળકોને સાંજે ભૂખ લાગે અને બહારથી જંક ફૂડઆઈસ્ક્રીમ ખાવાની માંગ કરે. તો ઘરે આ ટેસ્ટી કેળા પુરી બનાવીને ખવડાવો. જેનો સ્વાદ પણ પસંદ આવશે અને બાળકો બહારનો બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી બચી જશે. તો ચાલો જાણીએ કેળા પુરી બનાવવાની રેસિપી કઈ છેજે સમય બગાડ્યા વિના મિનિટોમાં તૈયાર થઈ જશે.

કેળા પુરી બનાવવા માટેની સામગ્રી

  • બે પાકેલા કેળા
  • 1/4 કપ સોજી
  • એક કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી વરિયાળી પાવડર
  • 1 ચમચી એલચી પાવડર
  • 2 નાના ટુકડા ગોળ
  • એક ચમચી દેશી ઘી

કેળાની પુરી બનાવવા માટેની રેસીપી

સૌ પ્રથમ એક બાઉલમાં કેળાને છોલીને કાપી લો. પછી કાંટાની મદદથી તેને મેશ કરો. હવે તેમાં ગોળ મિક્સ કરો. કેળામાં ઉમેરતા પહેલા ગોળને સારી રીતે ક્રશ કરી લો. તેની સાથે રવો ઉમેરો અને ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં વરિયાળી પાવડરએલચી પાવડર નાખીને મિક્સ કરો. આ બધી વસ્તુઓ મિક્સ કરીને લોટ બાંધો. ધ્યાન રાખો કે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ ન કરવો. કણકને માત્ર છૂંદેલા કેળા સાથે જ મિક્સ કરવાનો છે અને ત્યારબાદ તેમાં થોડું દેશી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લોટ બાંધી લો

હવે આ લોટમાંથી નાના નાના ગુલ્લા તૈયાર કરો. ત્યારબાદ તેના પર કોરો લોટ લગાવી તેને પૂરીના આકારમાં વણી લો. હવે એક કડાઈમાં તેલ નાખો અને તેને બરાબર ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે વણેલી પૂરીને એક પછી એક તેલમાં નાખી સારી રીતે બંને તરફ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આમ એક પછી એક પૂરીને સારી રીતે તળી લો. તૈયાર છે ટેસ્ટી કેળા પુરી. રમતાં રમતાં  પણ બાળકો તેને સરળતાથી ખાઈ જશે. જો તમે ઇચ્છો તો તમે તેને ક્રીમી ડીપ સાથે પણ બાળકોને સર્વ કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget