શોધખોળ કરો

Health tips : મોમોજનો સ્વાદ માણતાં પહેલા આ જાણી લો, તેને ખાવાથી સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન

મોમોજ ખૂબ જ મસાલેદાર ચટણી સાથે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર તરત જ નથી દેખાતી પરંતુ લાંબાગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

 મોમોજ ખૂબ જ મસાલેદાર ચટણી સાથે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર તરત જ નથી દેખાતી પરંતુ લાંબાગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

આજે ફાસ્ટ ફૂડનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. મોટાભાગની વ્યક્તિને ફાસ્ટ ફૂડની લત હોય છે. જેમાં મોમોઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલ માર્કેટમાં મોમોજની ડિમાન્ડ  વધી રહી છે. મોમોઝ ભારતના ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે મોમોજનું સેવન આપના  માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મોમોજ ખૂબ જ ઓછી કિંમતે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ સિવાય તમે તમારા ઘરે પણ સરળતાથી મોમો બનાવી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના મોમો મળે છે જેમ કે વેજ મોમોજ, પનીર મોમો, સોયાબીન મોમોજ, નોન-વેજ મોમોજ, તેને તમે તેલમાં બાફી કે તળીને પણ ખાઈ શકો છો.

થઇ શકે નુકસાન

મોમોજ  ખૂબ જ મજેદાર ચટણી સાથે લઇ શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ લાંબા સમયે નુકસાનકારક સાબિત થાય છે અને બીમારીનું કારણ બની શકે છે.

લાલ મરચું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. જો કે લાલ મરચું ત્યારે જ ફાયદાકારક છે. જ્યારે તેમાં કંઇ મિક્સ ન કર્યું હોય,. બજારમાં આવતું લાલ મરચું ખૂબ જ ખરાબ ગુણવત્તાવાળું હોય છે. જેનાથી પાઇલ્સનું જોખમ ઉંભુ થાય છે.

ઉપરાંત મોમોજમાં મોનો-સોડિયમ ગ્લૂટામેટ મિકસ કરવામાં આવે છે. જે સફેદ ક્રિસ્ટલ પાવડરની જેવો હોય છે. જે મેદસ્વીતા વધારે છે અને નર્વસનેસ સિસ્ટમને પણ ડિસ્ટર્બ કરે છે.

જાણો અંગૂર ખાવાના ગેર ફાયદા શું છે?

  • અંગુરનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી
  • અંગુરમાં ભરપુર માત્રામાં  શુગર હોય છે
  • જેના કારણે વેઇટ વધે છે અને ડાયરિયા થઇ શકે છે
  • ક્રોનીક કિડની ડિસીઝના દર્દીઓએ અંગુર ન ખાવા
  • ડાયાબિટિશના દર્દીઓએ પણ અંગુર ન ખાવા જોઇએ
  • અંગુરમાં સૈલિસિલિક એસિડ ઇંફ્લામેશન મોજૂદ હોય છે
  • જે પેટમાં દુખાવો અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થાય છે
  • કેટલાક લોકોને અંગુર ખાવાથી ખંજવાળની સમસ્યા થાય છે
  • કોઇ દવા લેતાં હોવ  તો અંગુર ખાતા પહેલો ડોક્ટરની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget