શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અંબાણી પરિવારની લાડલી ઈશાનો ‘Pre-Wedding’ પૂજામાં જોવા મળ્યો ‘રોયલ પ્રિન્સેસ’ જેવો લુક, જુઓ આ રહી તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28125103/FB1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે તો આનંદના પિતા અજય પીરામલ તેમની કંપની પીરામલ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28124626/Isha-Ambani5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે તો આનંદના પિતા અજય પીરામલ તેમની કંપની પીરામલ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન છે.
2/6
![આ લગ્ન ભારતીય રીત રિવાજ પ્રમાણે ખાસ મિત્રો અને પરિવારની હાજરીમાં કરવામાં આવશે. અંબાણી અને પીરામલ પરિવાર છેલ્લા 40 વર્ષથી મિત્રો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28124622/Isha-Ambani4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લગ્ન ભારતીય રીત રિવાજ પ્રમાણે ખાસ મિત્રો અને પરિવારની હાજરીમાં કરવામાં આવશે. અંબાણી અને પીરામલ પરિવાર છેલ્લા 40 વર્ષથી મિત્રો છે.
3/6
![આ પહેલા સપ્ટેમ્બરમાં ઈટલીના લેકકોમામાં ઈશા અને આનંદ સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો ખુબ જ વાયરલ થયો છે. ઓક્ટોબરમાં ઈશા-આનંદની લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28124618/Isha-Ambani3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા સપ્ટેમ્બરમાં ઈટલીના લેકકોમામાં ઈશા અને આનંદ સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો ખુબ જ વાયરલ થયો છે. ઓક્ટોબરમાં ઈશા-આનંદની લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી.
4/6
![સબ્યસાચીએ બંધેજ ગોટા પટ્ટી લહેંગામાં હેન્ડ એમ્બ્રોડરી તિલ્લા વર્કનું કામ કર્યુ છે. લહેંગા સાથે ઈશા પર જ્વેલરી પણ ખુબ જ સુંદર લાગતી હતી. ઈશાએ ડાયમંડ અને પન્નાથી મઢેલો નેક્લેસ પહેર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28124613/Isha-Ambani2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સબ્યસાચીએ બંધેજ ગોટા પટ્ટી લહેંગામાં હેન્ડ એમ્બ્રોડરી તિલ્લા વર્કનું કામ કર્યુ છે. લહેંગા સાથે ઈશા પર જ્વેલરી પણ ખુબ જ સુંદર લાગતી હતી. ઈશાએ ડાયમંડ અને પન્નાથી મઢેલો નેક્લેસ પહેર્યો હતો.
5/6
![ઈશા અંબાણી માટે પૂજાનો લુક સબ્યસાચીએ ડિઝાઈન કર્યો હતો. સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર આ લૂક શેર કર્યો હતો. ઈશા અંબાણીની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકોને ઈશાનો આ લુક ખૂબ જ ગમ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28124609/Isha-Ambani1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા અંબાણી માટે પૂજાનો લુક સબ્યસાચીએ ડિઝાઈન કર્યો હતો. સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર આ લૂક શેર કર્યો હતો. ઈશા અંબાણીની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકોને ઈશાનો આ લુક ખૂબ જ ગમ્યો હતો.
6/6
![મુંબઈ: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી પુત્રી ઈશાના આનંદ પિરામલ સાથે 12 ડિસેમ્બરે મુંબઈના પોતાના નિવાસ સ્થાને લગ્નગ્રંથીથી જોડાશે. જોકે આ પહેલા ગ્રહ શાંતિ પૂજા રાખવામાં આવી હતી. જેમાં તે રોયલ પ્રિન્સેસ જેવી દેખાતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/28124605/Isha-Ambani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી પુત્રી ઈશાના આનંદ પિરામલ સાથે 12 ડિસેમ્બરે મુંબઈના પોતાના નિવાસ સ્થાને લગ્નગ્રંથીથી જોડાશે. જોકે આ પહેલા ગ્રહ શાંતિ પૂજા રાખવામાં આવી હતી. જેમાં તે રોયલ પ્રિન્સેસ જેવી દેખાતી હતી.
Published at : 28 Nov 2018 12:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)