શોધખોળ કરો

બાળકોને કઈ ઉમરમાં અને કેવીરીતે પોટીની ટ્રેનિંગ આપવી? જાણો આસન રીત જેથી બાળક જાતેજ વૉશરૂમ જવા લાગે

દરેક માતા-પિતા માટે પોતાના બાળકને પોટીની ટ્રેનીગ આપવી એ ખૂબ જરૂરી કામ છે. યોગ્ય ઉમરે યોગ્ય રીતે પોટિની ટ્રેનિંગ આપવાથી બાળકને સરળતાથી વૉશરૂમ જવાની ટેવ પાળી શકાય છે.

બાળકો જ્યારે નાના હોય છે, ત્યારે આપણે તેઓને રોજીંદા જીવન ના જરૂરી કામ શિખવાળવાનું શરૂ કરીએ છીએ,જેમકે બ્રશ કરવું,જાતે ખાવું અને પોટી જવાનું. આ બધા કામો બાળકોને સ્વછતાં અને આતમનિર્ભર બનાવે છે. ધીમે ધીમે આ બધા કામ શિખવાળવાથી બાળકો જાતે જ આ કામો કરવાનું શરૂ કરે છે. પરંતુ આના તેના માટે દરેક માતા-પિતા એ ટ્રેનિંગ આપવી પળે છે. ચાલો જાણીએ કે કઈ ઉમરમાં અને કેવીરીતે બાળકોને પોટિની ટ્રેનિંગ આપવી જોઈએ જેથી તેઓ જાતેજ વૉશરૂમ જવા લાગે. 

જાણો શું છે યોગ્ય ઉંમર?
બાળકોને પોટીની ટ્રેનિંગ આપવાનો યોગ્ય સમય દરેક બાળક માટે જુદો જુદો હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે આ તાલીમ 18 મહિનાથી 3 વર્ષની ઉંમર વચ્ચે આપવામાં આવે છે. આ ઉંમરે, બાળકો તેમની જરૂરિયાતોને સમજવા અને વ્યક્ત કરવા માટે શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને છે.

પોટી ટ્રેનિંગ માટે સરળ ટીપ્સ

  • યોગ્ય સમય પસંદ કરો: જ્યારે તમે જોશો કે બાળક થોડું વધારે મોટું થઈ રહ્યું છે અને તેણે તેની જરૂરિયાતો માટે  બોલવાનું શરૂ કરી દીધું છે, તો સમજો કે પોટી ટ્રેનિંગનો સમય આવી ગયો છે.
  • નિયમિત બનાવો: તમારા બાળકને ચોક્કસ સમયે વોશરૂમમાં લઈ જાઓ, જેમ કે જમ્યા પછી અથવા સૂતા પહેલા. કોઈપણ સમયે ઠીક કરો. આનાથી બાળક ધીમે-ધીમે રૂટીનમાં આવી જશે.
  • પોટી ખુરશીનો ઉપયોગ કરો: બાળકો માટે નાની અને રંગબેરંગી પોટી ખુરશી ખરીદો, જેથી તેઓ તેમાં બેસવા માટે ઉત્સાહિત થાય.
  • વખાણ કરો: જ્યારે બાળક યોગ્ય રીતે પોટી જાય છે, ત્યારે તેની પ્રશંસા કરો અને પ્રોત્સાહિત કરો.  આનાથી બાળકને સકારાત્મક પ્રતિસાદ મળશે અને તે પોતે પણ આવું કરવા માટે પ્રેરિત થશે.
  • સમજાવો અને શિખવાળો: ધીમે ધીમે બાળકને કેવી રીતે પોટી જવું તે સમજાવો. તમે વાર્તાઓ અને ચિત્રોનો ઉપયોગ કરી શકો છો જેથી બાળક સરળતાથી શીખી શકે.
  • ધીરજ રાખો: શરૂઆતમાં કેટલીક વખત બાળક ઘણી ભૂલો કરી શકે છે, પરંતુ ધીરજ રાખો અને તેને ઠપકો આપવાને બદલે પ્રોત્સાહિત કરો.

પોટી તાલીમ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

બાળકને વોશરૂમમાં જવા માટે  ક્યારેય દબાણ કરશો નહીં.
બાળકના સંકેતોને ઓળખો જેમ કે ચહેરાના હાવભાવ બદલાવવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું વગેરે.
પોટી તાલીમ દરમિયાન, આરામદાયક કપડાં પહેરાઓ જેથી બાળક પોતે કપડાં કાઢી શકે.
આ બધી આસન તકનિકો અપનાવીને, તમે તમારા બાળકને પોટી તાલીમ આપી શકો છો અને વૉશરૂમ જવાની યોગ્ય ટેવ પાળી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget