શોધખોળ કરો

Weight Loss Tips: વધતાં વજનને આ દેશી નુસખાથી કરો ઓછું, આ ત્રણ ટિપ્સ અજમાની જુઓ

જો તમારે તમારા શરીરની ચરબી ઓછી કરવી હોય તો તેના માટે તમારે જિમ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કેટલાક નુસખાને અનુસરીને વજનને નિયંત્રિત કરી શકો છો.

Weight Loss Tips: જો તમારે તમારા શરીરની ચરબી ઓછી કરવી હોય તો તેના માટે તમારે જિમ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કેટલાક નુસખાને અનુસરીને વજનને નિયંત્રિત કરી શકો છો.

આપણી પ્રાચીન પરંપરા આયુર્વૈદમાં દરેક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનું સમાધાન છે. જો આપ આપના વધતાં વજનથી પરેશાન છો તો તેનું આયુર્વેદિક સમાધાન પણ છે. જો આપ શરીરની ચરબીને ઓછી કરવા માંગો છો તો તો તેના માટે આપને જિમ જવાની જરૂર નથી. આપ ઘરે જ આયુર્વેદના નુસખા અજમાવીને વજનને કન્ટ્રોલ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે

શરીરની ચરબીને ઓછી કરવાના આ છે આયુર્વૈદિક નુસખા

સવારના ખાલી પેટે લીંબુ પાણી પીવાથી મદદ મળે છે. તેનાથી આપની બોડીનું વજન ઝડપથી ઓછું થાય છે. વિટામિન સી  અને એન્ટીઓક્સિડન્ટ્સની ઉપસ્થિતના કારણે તે આપના ડાયજેશનને વધારે છે.

આ આપની બોડીને ડિટોક્સ કરવામાં બેહદ મદદ કરે છે

આદુ

 શું તમે જાણો છો કે આદુ બ્લડ સુગર લેવલને સંતુલિત કરવામાં મદદરૂપ છે? આના કારણે વજન ઝડપથી ઘટે છે અને સાથે જ તમને તેનાથી ઘણા ફાયદા પણ થાય છે. તમને જણાવી દઈએ કે તેમાં આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી  ગુણ હોય છે, જે ઓવર ઇટિંગથી રોકે છે.  આદુ સોજાને ઘટાડે છે અને  પાચનશક્તિ વધારે છે અને તમારી ભૂખ ઓછી કરે છે. આદુ વજન ઘટાડવા પ્રોત્સાહન આપી શકે છે. ઉપરાંત, આદુમાં રહેલા ઝિજરોન અને શોગોલ નામના સંયોજનો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સંયોજનો જટિલ શારીરિક પ્રક્રિયાઓમાં ફાયદાકારક હોઈ શકે છે જે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

ત્રિફળા શરીરને ડિટોક્સ કરે છે

 ત્રિફળા શરીરના ડિટોક્સ અને પાચન તંત્રને મદદ કરવામાં ખૂબ જ સારી ભૂમિકા ભજવે છે. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે આપના  ચરબી કોષો દ્વારા ઉત્પાદિત ઝેરથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્રિફળા કુદરતી રેચક છે અને આંતરડાની ગતિને ઉત્તેજીત કરવામાં પણ મદદ કરે છે.

શરીરની તાસીર સમજીને વર્તો

જો આપના શરીરની પ્રકૃતિ અનુસાર ઘરે બનાવેલો ખોરાક ખાશો તો તે તમારા શરીરને સંતુલિત કરવામાં મદદ કરશે અને તમારું વજન ઝડપથી ઘટશે. આયુર્વેદમાં પણ શરીરને સંતુલિત રાખવા માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર વિશેષ ધ્યાન આપવું પડે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

ટોપ સ્ટોરી

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget