શોધખોળ કરો

Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ

Relationship Advice: કોઈ પણ વ્યક્તિને તમારા હિસાબે ન ચલાવી શકાય, પછી ભલે તે તમારો લાઇફ પાર્ટનર કેમ ન હોય. લગ્ન બાદ થોડી ચીજો વધુ મુશ્કેલ બની જાય છે.

Relationship Tips:  કોઈપણ સંબંધ ત્યારે જ ટકી શકે છે જ્યારે તેમાં મુક્તપણે જીવવાની સ્વતંત્રતા હોય. તમે લાખ પ્રયત્નો કરો, પરંતુ તમે કોઈ પણ વ્યક્તિને તમારા પોતાના ઈશારા પર ચલાવી શકતા નથી, પછી ભલે તે તમારો જીવનસાથી હોય. લગ્ન પછી વસ્તુઓ થોડી વધુ મુશ્કેલ બની જાય છે કારણ કે તમારી પાસે એડજસ્ટમેન્ટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આવો જાણીએ પાર્ટનરની એવી કઈ આદતો છે જેને તમે ઈચ્છવા છતાં પણ કાબૂમાં નથી રાખી શકતા.

પરિવારના સભ્યો સાથે વાત કરવાની રીત- તમારો પાર્ટનર પોતાની સાથે કે તમારા પરિવારના સભ્યો સાથે કેવી રીતે વર્તે છે તે તમે નિયંત્રિત કરી શકતા નથી. તમારા પરિવારની ખાતર, તમે હજી પણ તેને સમજાવી શકો છો પરંતુ તમે તેને સંપૂર્ણપણે બદલી શકતા નથી. જો તમારા પાર્ટનરના વર્તનમાં કોઈ બદલાવ ન આવે તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારા પરિવારના સભ્યો પણ તેમના સ્વભાવને જલ્દી સમજી જશે.

મૂડને ઠીક કરવાનો પ્રયાસ- તમે ખાતરી આપી શકતા નથી કે પાર્ટનરનો મૂડ હંમેશા સારો હોવો જોઈએ. હા, જો તે ખરાબ છે, તો તમે ચોક્કસપણે તેમના મૂડને અમુક અંશે ઠીક કરવાનો પ્રયાસ કરી શકો છો. જેમ કે તેમની પસંદગીનો ખોરાક રાંધવા કે તેમને ગમતું કોઈપણ કામ કરવું.

ઈંટીમેસીની રીત - પાર્ટનર તમારી સાથે કેટલી વાર ઈન્ટિમેટ થવા માંગે છે તેને તમે કન્ટ્રોલ કરી શકતા નથી. હા, તમે તેમને તમારી રુચિ, તમને શું પસંદ છે અને શું નથી તે વિશે કહી શકો છો. ઈંટીમેસી વિશે તમે શું વિચારો છો તે વિશે તેમને જાણ કરો. જેથી તેઓ પોતે તેમનું વર્તન તે મુજબ રાખે.

ખાવાની આદતો- તમે તમારા પાર્ટનરને હેલ્ધી ફૂડ લેવા માટે મનાવી શકો છો પરંતુ તમે તેમના પર દબાણ નથી બનાવી શકતા. ઉદાહરણ તરીકે, જો તેમને નોન-વેજ ફૂડ ગમે છે અને તમે સંપૂર્ણપણે શાકાહારી છો, તો તમે તેમને નોન-વેજ છોડવા માટે દબાણ કરી શકતા નથી. તેઓ શું ખાવા માંગે છે અને શું નહીં તે સંપૂર્ણપણે તેમની પસંદગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget